________________
થાય છે. જ્ઞાનથી બધી ક્રિયાઓ આપણે સારી પેઠે કરીએ છીએ. સુટેવોનો જ્ઞાનપૂર્વક સદુપયોગ થાય તે માટે પ્રચાર એજ કરી શકે, જેનું શરીર સોંઘું છે અને તેથી જેઓ સુટેવોને જીવનમાં આચરી બતાવે છે તેવા સાધુએજ તેને પ્રચાર કરી શકે. હું શાંતિના સાધુઓ આમને કહું છું. તેઓ આ બધું કરી શકે છે.
શાંતિ સૈનિક એ હેવો જોઈએ કે તે પોતાનાં શરીરનું ભાન ભૂલનારો મહાબાહુ હેવો જોઈએ તો જ તે સમાજનું સારી પેઠે રક્ષણ કરી શકે. બીજાના ખપમાં આવી શકે. એવો માણસ પાંચ હજાર માથાંવાળો અને દશહજાર પગવાળો હોવો જોઈએ. જ્યારે તે પોતાના શરીરને સમાજ માટે, શાંતિ માટે અર્પણ કરે છે ત્યારે તે એજ બને છે. આ મરજીવો જ્યાં જ્યાં અશાંતિ હોય ત્યાં સતત ફરતો રહે છે અને શાંતિ સ્થાપિત કરતો જાય છે. આ માણસ પાંચહજારમાંથી એક ભાગ્યે જ મળે; એટલે તેને પાંચહજાર માથાવાળો કહ્યો છે.
- સંત વિનોબાજીને કોઈકે પૂછયું: “શાંતિ સૈનિકેથી ચાય શું?” તેમણે એના ઉત્તર રૂપે સંસ્કૃત ભાષામાંથી “સર્વોદય પાત્ર” નામને શબ્દ કાઢયે. કેટલાક શબ્દો વગર બેભે ભાષણ કરતા હોય છે. સર્વોદય પાત્રનું પણ એવું જ છે. સર્વને ઉદય કરવા માટેનું વાસણ એટલે કે સર્વને ઉદય થાય તેવી ભાવના ભાવવી. ઘેર ઘેર જે આવા સર્વોદય પાત્ર હોય તે અશાંતિ આવે જ નહીં. આ કામ કોણ કરી શકે. જે પિતાનું ઘર મૂકીને સંસારને પિતાનું ઘર બનાવીને રહે.
જ્યારે પહેલવહેલો ઘર છોડવા લાગે ત્યારે મને કહ્યું : “તું નકામે થઈ જઈશ !”
મેં કહ્યું: “હું નાનું ઘર મૂકીને (સંસારના) મેટા કુટુંબમાં જઈ રહ્યો છું.” ત્યારબાદ લકે મને ઉપયોગી માનવા લાગ્યા.
આવા ઘરનો ત્યાગ કરીને નિકળી પડનાર માણસ કદી શ્રમ કર્યા વગર પોતાના ખેરાકની કલ્પના ન કરી શકે. એ જ્ઞાન વેચશે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com