________________
શિબિરને પ્રબંધ અને દૈનિક કાર્યક્રમ
સાધુ-સાધ્વી શિબિરની વાત અંગે મુંબઈના સદ્દભાવનાશીલ લોકોમાં સારો એવો ઉત્સાહ હતા. તેઓ શિબિરને સારી સફળતા મળે તે માટે દરેક પ્રયત્ન કરવા તૈયાર હતા. સર્વપ્રથમ શિબિર કયાં ગેહવે તે માટે પ્રશ્ન હતે. તે માટે યોગ્ય સ્થળની અને પ્રબંધની જરૂર હતી.
વિચારણાને અંતે એમ નકકી થયું કે નીચેના સભ્યોની એક “સાધુ-સાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ” બનાવવી અને તે બધું કાર્ય ઉપાડી લે –
(૧) શ્રી. રતિભાઈ બેચરદાસ મહેતા (૨) શ્રી. પ્રહલાદભાઈ (૩) શ્રી. ઉત્તમલાલ કીરચંદ ગેસલિયા (બચુભાઈ)
આ સમિતિ વિધવાત્સલ્ય પ્રાયોગિક સંધની હેઠળ રચાઈ હતી. તેમાં શિબિરના ખર્ચા અંગે નકકી કરવામાં આવ્યું કે મુંબઈની જનતા પાસે કાળો કરીને આ ખર્ચને પહોંચી વળવું.
સર્વ પ્રથમ સ્થાન અંગે તપાસ ચાલી. કેટલાકને એવા મત થો કે શિબિરમાં ઘણાં સાધુ-સંન્યાસીઓ આવવાના હોય તે શહેરની ધમાલથી દુર, એકાંત શાંત સ્થળમાં જ શિબિર રાખવો જોઈએ. જેથી ત્યાં ચિંતન-મનન અને વિચાર-વિનિમય સારી રીતે થઈ શકે. એવું સ્થળ મુંબઈમાં ચાંદીવલી નજરે પડયું. ત્યાં સ્વ. શ્રી. અમૃતલાલ દલપતભાઈ શેઠ (તંત્રી : જન્મભૂમિ) નું મકાન ખાલી હતું. સદનશીબે તેમના કુટુંબીજને પણ તે મકાન શિબિર માટે આપવા તૈયાર થઈ ગયા. પણ, કેટલાકને મત થશે કે મધ્યસ્થ સ્થળે શિબિરનું આ જન હોય તે ઘણા સથ્રહસ્થ ભાઈ-બહેનોને પણ તેને દુરથી લાભ મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com