________________
ર૩ર
–સાધુ-સાધ્વી શિબિર સાજના પુસ્તિકા મળી. તેનાથી અમને ઘણી જ પ્રસન્નતા થઈ છે.
–શંકરલાલ, સંપાદક-કરણી
–આપે લગાતાર સાધુ-વર્ગને જમાનાની સૂઝ આપવાની અને કર્તવ્ય પંથે દેરવાની જે નિતિક્ષા બતાવી છે, તેનું મૂલ્ય અગણિત છે. હું મારાં વંદન અને અનુમોદન મોકલું છું.
– કેશવલાલ ન. શાહ, તંત્રી ભેટી »
મુનિ શ્રી સંતબાલજી અને મુનિ નેમિચંદ્રજી બને મહાત્માઓ ઉદાર વિચારના અને વિશ્વ વાત્સલ્યના પ્રચારક છે. એમની દષ્ટિ સર્વ ધર્મ સમન્વયની છે. એમણે જે સાધુ-સાધ્વી શિબિરનું ભગીરથ કાર્ય ઉપાડયું છે, તે સ્તુત્ય છે. બધા ધર્મના સાધુસંતોએ એમાં ભાગ લેવો જોઈએ, અને શિબિરને સફળ કરવો જોઈએ.” _દરાજ સ્વામી શ્રી ત્રિભુવનદાસજી શાસ્ત્રી,
સંપાદક-"રામાનંદ સંદેશ [ આ ઉપરાંત ઘણાં ગુજરાતી દૈનિકો તેમ જ જૈન-જૈનેતર સાપ્તાહિકોએ આ અંગે આવકારદાયક લખાણે પ્રગટ કર્યા હતાં.]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com