________________
વાતને સ્થિર કરવી તે વિશેષ વિકસિત અવસ્થા છે. તેનાથી પણ આગળ વધીને સામી વ્યકિતના ભાવને ઓળખીને તેવા જ પ્રગટ કરવા તે સ્મૃતિ-વિકાસની શ્રેષ્ઠ અવસ્થા છે. તેને સંપૂર્ણ જ્ઞાનની અવસ્થા પણ કહી શકાય !
અને એક દાખલો લઈએ. રામ અને કૃષ્ણ બે મિત્રો હતા. બન્ને સાથે ભણતા હતા. ભણ્યા પછી અલગ થઈ ગયા. વર્ષો બાદ બને મળ્યા. રામે તે દરમ્યાન આધ્યાત્મિક સાધના કરી. કૃષ્ણ પૈસે પેદા કર્યો પણ તેને આરામ ન હતો.
બન્નેના ચહેરા ઉપર વર્ષોનાં વહેણે વહી ચૂક્યા હતાં. તે છતાં જયારે કૃષ્ણને રામે જે તે તરત તેને થયું કે “આ તે કૃષ્ણ જ હવા જોઈએ?” આમ સ્મૃતિનું સ્કુરણ થાય તેને સ્મૃતિને સામાન્ય વિકાસ ગણી શકાય.
રામે કૃણને બાલાએ : “અરે કૃષ્ણ!”
કશે પહેલાં તે તેને ન ઓળખે. પછી ધ્યાનથી જોતાં તેને લાગ્યું કે આ તો રામ છે. તે બોલી ઊઠ્યો : “અરે.રામ !”
મે કહ્યું: “બહુ જ પૈસાદાર થઈ ગયા લાગે છે! કૃષ્ણ કહ્યું : “હા... પણ તું ?”
રામે કહ્યું : “આપણે તે અધ્યાત્મ માર્ગના પથિક છીએ ! પણ, કૃષ્ણ પૈસા મળવા Mાં તું સુખી નથી લાગતો !”
કૃષ્ણ કબૂલ કર્યું કે તે ખરેખર સુખી ન હતા.
આમાં રામ કૃષ્ણને ઓળખે છે, તે સ્મૃતિ વિકાસ સામાન્ય છે. જો કે તેને કૃષ્ણને ઓળખવામાં તેના નાનપણના ચહેરા સાથે હમણુના ચહેરાનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવું પડે છે, પણ, તે એને એમ કહે છે કે “તુ ધનવાન થઈ ગયા લાગે છે” એ સ્મૃતિ-વિકાસ છે અને તેથી આગળ “ પૈસા મળવા છતાં તું સુખી લાગતું નથી !” એ સ્મૃતિની વિશેષ વિકસિત અવસ્થા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com