________________
૨૩
–શિબિરને કાર્યક્રમ ચાતુર્માસમાં રાખવાથી સુંદર પરામર્શનું કામ ચાલે છે. નિર્ણયાત્મક પત્ર આપને થોડા સમય પછી લખીશ. આશા જ નહીં વિશ્વાસ છે કે મુકૃપાથી બધું સારું થશે.
–ગણિવર મુનિશ્રી જનકવિજયજી મહારાજ –શિબિર સજના પુસ્તિકા વાંચી છે અને શિબિરની આવશ્યકતા બરાબર સમજાઈ છે. પવિત્રતા લક્ષી કાર્ય બદલ તમને અને સહુ સહાયકો, પ્રચારકો અને શુભેચ્છકોને ભૂરિભૂરિ અભિનંદન અને સફળતાની મંગળ શુભેચ્છા.
–મુનિશ્રી કનકવિજયજી મહારાજ (પારડી) –શિબિરના આદર્શ માટે આપને મારા હાર્દિક અભિનંદન. એ સફળ બને એજ પરમાત્માને પ્રાર્થના.
–મુનિશ્રી ન્યાય વિજયજી -આપ જે મહાન કાર્ય (શિબિર આજન) કરી રહ્યા છો તે માટે આપને ધન્યવાદ.
–મુનિશ્રી માણેક વિજય –આપ આપના ધ્યેયને માર્ગે આગળ ધપી રહ્યા છો. તે આનંબી વાત છે. આપે મને અવારનવાર યાદ કર્યો તે બલ હ આપશ્રીને આભારી છું.
–મુનિશ્રી ભુવનવિજયજી ગણિ –જે જે સાધુ સાધ્વીઓ શિબિરમાં આવવાને તૈયાર થયા છે, તે ધન્ય છે. આપને તે તેજસ્વી સાધુઓની જરૂર છે...આપનું કાર્ય વિજયવંત બને.
–સાવીશી ચિતન્યશ્રીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com