________________
૨૧૧
આપના (શિબિર) પ્રયોગની સફળતા ઇચ્છીએ છીએ. સ્વપર હિતકારક પ્રવૃત્તિમાં અમે પણ યથાયોગ્ય પુરુષાર્થ કરી શકીએ....એવી શાસનદેવ અમને પણ સદ્દબુદ્ધિ આપે.
–સાધ્વી શ્રી વિનંદિનીબાઇ સ્વામી –આપ બન્નેએ જે ઉત્સાહ અને ધૈર્યની સાથે સમગ્ર સાધુસાબીઓને ધર્મપ્રચાર, અહિસા પ્રચાર કે વિશ્વની જનસેવા કે જનસેવાના કાર્યોમાં એક જ પદ્ધતિ અપનાવાય તે માટે જે શિબિરનું ઉદ્દઘાટન કરવા ધારેલ છે તેમાં શાસનદેવ સફળતા અપાવે એ જ અમારી અભિલાષા છે. આવાં શુભ કાર્યો પ્રત્યે મારો સોગ આપને મળતા રહેશે.
–વર્તમાનમાં જૈન સાધુ-સાધ્વીઓને પોતાના તપ-ત્યાગ સંયમ દારા પ્રભાવ પાડવાની ટ્રેઈનિંગ ઘણી જ ઓછી છે. આવાં શિબિર જેન સાધુઓને વિશ્વસાધુઓ બનાવે અને તે માટે પ્રયાસમાં સફળતા મળે એમ ઇચ્છું છું. સરાક જાતિમાં ધર્મસંસ્કાર દાતા મુનિશ્રી
પ્રભાકર વિજયજી –આપના તરફથી સાધુ-સાધ્વી શિબિર આયોજન, અને નિમંત્રણ પત્રિકા હમણાં મળી. મારાથી શક્ય તેટલો સહયોગ આપીશ. આપ આ કાર્યને વધારેમાં વધારે મહત્વ આપી તરત શરૂ કરે. આ કાયના અવસરથી, ક્રાંતિકારી સાચા સંતોને ખરૂં માર્ગદર્શન મળે, એ જ જૈનદર્શનની સાચી ઉપાસના છે.
–પ્રકાશ વિજયજી (ભદાની) –કાર્ય ઘણું ઉત્તમ છે. આ કાર્ય સારુ આપણે જે કરતા નથી ને દેશકાળ કર્યો જાય છે. જે આપ જોઈ શકો છે. તેને અનુરૂપ કર્યો થાય તે જરૂર મહાન લાભ મળે. –મનિ શ્રી જિનભદ્રવિજયજી (પરમાર ક્ષત્રિય
જૈનપ્રચારક સભા; બોડેલી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com