________________
૧૫૯
–મારા મેડને નાશ થયો છે અને ઉત્તમ એવી આભસ્મૃતિને લાભ થયો છે અને હવે તમે કહે છે તે પ્રમાણે હું કરીશ.
મહાત્મા ગાંધીજી પિતાના કુટુંબ સાથે રહેતા હતા-તે તાં આસક્તિ આવવા દેતા ન હતા. આત્મ સંબંધની સ્મૃતિ તેમનામાં સતત રહેતી હતી. તેમના જીવનમાં જ્યારે બહારને ખળભળાટ થસે ત્યારે એકાંતમાં જઇને ઊંડા ઊતરીને તેઓ શોધન કરતા; નિરાશામાંથી તેમને આશાને સંચાર અને તેથી તેઓ મોટામાં મોટી સમસ્યાનું નિરાકરણ કરી શકતા. તેમને વિશ્વનું ઃખ સાલતું. લોકોના દે તેમને પિતાના દેખાતા-પરિણામે તેમણે એવી આભસ્મૃતિ કેળવી લીધી કે તેમણે લોકોને જમાડ્યા અને લોક જાગી ઊઠયા.
જેને અંતાકુરણા થાય અને તે વડે સાચા અર્થ માં આત્માને સાક્ષાત્કાર થાય છે તેના ઉપર આક્ષેપે, વમળ, આપાત-પ્રત્યાઘાત ગમે તેવા આવશે તેયે તે ગભરાશે નહીં. તે એમાંથી માર્ગ કાઢી લેશે, કારણ કે તેને સતત આત્મસ્મૃતિ રહેતી હેઇ, ઊંડાણમાં જઈને તે એની પ્રતીતિ કરી કરો. સતત પુરુષાર્થની જરૂર :
એટલે સ્મૃતિ વિકાસની અંતિમ ભૂમિકાએ પહોંચવા માટે આપણે સતત પુરુષાર્થ કર જોઇશે. માત્ર ઘરબાર છોડીને કે કુટુંબને તજી દેવાથી, અગર તે સમાન્થી અલગ થઈને એકાંતમાં જઇને, બિકિય થઈને બેસી રહેવાથી તે ભૂમિકા આવશે નહીં. પણ સમાજ સાથે. સ્વી સતત આત્મસ્મૃતિ રાખવાથી જ આ ઉશ્ય પૂરો થશે. તે માટે મૃતિ-વિકાસ કેમ સાધી શકાય તે અંગે તેનાં પાસાંઓ અને માર્ગોની મા અગાઉ ટ કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com