________________
[૧૫] સ્મૃતિ વિકાસ ચરમ ઉદ્દેશ્ય આત્મસ્મૃતિ
એ તે સ્પષ્ટ થઈ ગયું છે કે સ્મરણ શક્તિ એ આત્માની અનંત શક્તિઓ પૈકીની એક શક્તિ છે. તેને યવસ્થિત રીતે વિકાસ થાય તે એ ખીલી શકે છે. આ સ્મૃતિ વિકાસની અલગ અલગ ભૂમિકા
માંથી છવ કઈ રીતે પસાર થાય છે અને અંતે આત્મ વિકાસની ભૂમિકામાં આનંદમય સ્થિતિમાં કઈ રીતે પહોંચે છે તે અંગે અને વિચાર કરવાનો છે.
વૈદિક દષ્ટિએ સ્મૃતિની જે અલગ અલગ ભૂમિકા છે; તે ક્રમશ: નીચે પ્રમાણે છે.
(૧) અન્નમય કોષની ભૂમિકા (૨) પ્રાણમય કોષની ભૂમિકા (૩) મનોમય કોષની ભૂમિકા (૪) વિજ્ઞાનમય કોષની ભૂમિકા (૫) આનંદમય કેષની ભૂમિકા
આમા સ્મૃતિને વિકાસ કેવી રીતે વધે છે, તે વધારે વિવેચન પૂર્વક જોઈએ.
મનમય કેની ભૂમિકા : આ સ્મૃતિની પહેલી ભૂમિકા છે, તેમાં * શરીર તેમજ તેને ટકાવવા માટેનાં આહાર વિહારની જ મૃતિ હેય છે. સામાન્ય રીતે જીવન-વિકાસને પહેલે પગથિયે ઊભા રહેનાર દરેક જીવાત્માને શરીરને વિચાર પહેલાં આવે છે. શરીરની સ્મૃતિ થાય એટલે કાંઈક ખૂટતું લાગે છે; એમ થાય છે. એટલે કે તેને ભૂખ લાગે છે. તે માટે શું કરવું? એનો વિચાર થતાં ખેરાક જોઈએ. તે ગમે તે રીતે ખોરાક મેળવે છે. પછી તેને એ ખ્યાલ નહીં આવે કે આ ખોરાક સારી છે કે નહીં? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com