________________
૧૪૧
છાપામાં ઘણીવાર પૂર્વ જન્મની સ્મૃતિના કિસ્સાઓ આવતા હોય છે. હમણાં વાંચવામાં આવ્યું હતું કે એક દશ વરસના બાળકને પિતાના પૂર્વજન્મનું ઘર યાદ આવી ગયું. તે પોતાના પિતા વગેરેને આગ્રહ કરવા લાગ્યો કે, “મને મારા ઘરે લઈ જાઓ !” તે ઘર બીજા ગામમાં હતું. બાળકના અતિઆગ્રહના કારણે બધા તેને ત્યાં લઈને ગયા. તેણે પિતાનું ઘર અને પિતાની પૂર્વજન્મની પત્ની એળખી લીધાં. તે કહેવા લાગ્યો કે હું ફલાણા નામને શેઠ હતો. મારા નામનું વિદ્યાલય ચાલે છે. તેણે પિતાના પૂર્વજન્મના ઘરના કરો તે કાળે હતા તેમના વિષે પૂછપરછ કરી. તે ત્યાં જન્મ્યો અને પછી પાછો પિતાના બાપાના ઘરે આવતો રહ્યો.
આવાં જ બીજા અનેક બાળકો વિષે અલગ અલગ કિસ્સાઓ છાપામાં વાંચવામાં આવે છે. આ અંગે કોઈએ વધુ ઊંડી તપાસ એક વિષય તરીકે કે જ્ઞાન-વિજ્ઞાનની એક શાખા તરીકે કરી નથી–ને આશ્ચર્યની વાત છે. પરિણામે આ બધા પ્રસંગે કિસ્સાઓ રૂપે રહી જાય છે. પણ રખે કોઈ એમ માની બેસે કે જાતિસ્મરણ જ્ઞાન થાય તે મહાશાની છે. તેના ઉપરથી ધડે લઈને જે સ્મૃતિ આત્મ-વિકાસ માટે તત્પર બને તે જ ને ઉપયોગી છે. આવા ઘણાં પ્રસંગોમાં એવું પણ જાણવા મળે છે કે ઘણીવાર બાળક આસપાસ થતી વાતોથી પણ તેવી વાતના આભાસને મનમાં ધારણ કરી લે છે અને તેની તીવ્રતા પણ તેને એમ માનવા પ્રેરે છે.
એટલું ખરું કે મોટા ભાગે નાના બાળકને પૂર્વજન્મની સ્મૃતિ થયાની વાતે સંભળાય છે. તેનું કારણ એ છે કે નાનું બાળક ભૂલવા જેવું ભૂલી જાય છે અને યાદ રાખવા જેવું યાદ રાખવા પ્રયત્ન કરતું હોય છે. પણ મોટું થયા બાદ તે ભૂલવા જેવી વાતને પણ પકડી રાખે છે. જેને મૃતિપટ કરી પાટી (સ્ટેટ) જેવા હોય છે તેના ઉપર
સ્મૃતિ-સંસ્કારો તરત રેાટી કે છે. ખાવું બાળક મોટું થતાં પૂર્વજન્મની રમૃતિ સદંતર ભૂંસાઈ જાય છે. તેનું કારણ ચિત્તની મલીનતા,
મૃતિ-વિલિ ને આસક્તિ છે. “એકેડ હં બામ ” એવી આસShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com