________________
૧૨૧
સન ૧૭૦૦ ની જાન્યુઆરીની ૧ લી તારીખે શુક્રવાર
૧૮૦૦ ની જાન્યુઆરીની ૧ લી તારીખે બુધવાર સન્ ૧૪૦૦ ની જાન્યુઆરીની ૧ લી તારીખે સોમવાર
મહીનાના ધ્રુવ અંકનો કે વર્ષની ૧ લી તારીખે જે વાર હોય તે જ વાર અલગ અલગ માસની કઈ તારીખે અચૂક આવે તે માટેનો કોઠો આ પ્રમાણે છે.
૧ જાન્યુઆરી ૧ ઓકટોબર
]e ? Ainto a
૬ ઑગસ્ટ
–
૫ ફેબ્રુઆરી ૫ માર્ચ ૫ નવેમ્બર
૩ ડિસેમ્બર
2
krepih &
-
સન પ્રમાણે વાર બતાવવા માટે વિધિસર ગણતરી બરાબર કરવી જોઈએ જેથી વારમાં ફરક નહીં આવે. જે રીતે સાલ (સન), માસ અને તારીખ પરથી જેમ વાર કાઢી શકાય છે, તેમ સાલવાર અને તારીખ પરથી માસ અને સાલ, માસ અને વાર પરથી તારીખે પણ કાઢી શકાય છે. આમ ગણિતના જુદા જુદા મનોરંજક અને આશ્ચર્યજનક પ્રયોગથી અનાયાસે સ્મૃતિ – વિકાસ થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com