________________
[ ૧૨ ]
છંદું – વિજ્ઞાન અને સ્મૃતિ
સ્મૃતિ – વિકાસમાં અને ખાસ કરીને છં‰ વિજ્ઞાનનુ પોતાનું પણ મહત્ત્વ છે. સામાન્ય છનુ જ્ઞાન હૈાય તેા કોઈ પણ વિષય કે પ્રસંગને યેાગ્ય લાગે તે છંદમાં ગૂથી શકાય છે. માટી મેાટી દર્શનની વાતે નાનાં નાનાં સૂત્રમાં જોવા મળે છે. છંદના સામાન્ય જ્ઞાન સાથે જો તીવ્ર સ્મૃતિને મેળ હોય તા કોઈ પણ કાવ્ય કે ક્ષેાક રચતાં વાર ન લાગે. પરંતુ તેની સાથે સ્મૃતિ-વિકાસના ક્રમ અને ઉપાયાને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવામાં આવે તેજ આમાં ધારી સફળતા મળી શકે.
છંદમાં નવ રસ પૈકી કયા રસ લાવવા, કયા અલંકાર લાવવા એ વળી જુદા વિષય છે. અહીં તેની ચર્ચા-વિચારણા કરવાની નથી.
અવધાન પ્રયાગમાં જેમ ગણિતના જુદા જુદા પ્રયોગા કરવામાં આવે છે તેમ છંદના પ્રયોગા પણ કરવામાં આવે છે. કાઈ કહેશે કે છંદ કે કાવ્યની સાથે અવધાનને શા સબંધ છે? અવધાનને સબંધ તે સ્મૃતિ સાથે છે! તેને જવાબ એ છે કે માધ્યુસની રુચિ કાવ્ય તરફ સહેજે જાય છે અને કાવ્ય વડે અનાયાસે નાનાપાજૅન અને એકાગ્રતા મેળવી શકાય છે. જે પરંપરાએ સ્મૃતિ – વિકાસમાં સહાયક છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૦ વર્ષની નાની ઉંમરમાં મેાક્ષમાળા લખી હતી. તેમજ નાનપણથી કાવ્ય બનાવવામાં તેએા નિષ્ણાત થઈ ગયા હતા. તેથી તેમણે સુંદર કાવ્યેા, કથાઓ અને ગ્રંથ રચી કાઢવાં. કવિ કાલિદાસ ગમે તેવા કઠણુ ક્ષેાકની પાદપૂર્તિ કે સમસ્યાપૂર્તિ કરી શકતા હતા. ઘણા લોકો આધ્રુવિ હાય છે. તેનુ કારણ સ્મૃતિ – વિકાસજ હાય છે. પ્રાચીનકાળમાં, વિદ્યાર્થીકાળથી બાળકાને સંસ્કૃતના નીતિ શ્લોકા મેઢ કરાવવામાં આવતા હતા. તેથી સ્મરણશક્તિ વધારવામાં મદદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com