________________
• ૧૧૯
ક્રમે એક એક ઓછી રકમ ૨, , ૧૬, ૭, ૮, ૧૫, ૧૦ અને ૧માં મૂકવી, દા. ત. કોઈએ ૪૨૨૪ને ૧૬ ખાનાનો મંત્ર બનાવવા માટે આપે તો તે આ પ્રમાણે થશે – ૪૨૨૪ ને કોઠે
૧૦૦ ને કોઠે
૨૧૦૪ ૨૧૧૧ ૨
૩
૪૨
૪૮
૨ : ૭
. ૬ ૩ ૨૧૦૮૨૧૦૭ ૨૧૧૦ ૨૧૦૫ ૮ | ૧ |
અથવા
૪૮ ૪૩ ૮ ૧ | ૪ ૫ | ૪૪ ૪૭
૪
૫ ૨૧૦૬૨૧૯
આ બન્ને યંત્રમાં આડે, ઊભો અને તિરછે ત્રણે બાજુની લાઈનને સરવાળો એક સરખે આવશે.
[૪] સન. તારીખ અને વાર કાઢવાની રીત
કયા સન અને કઈ તારીખે ક વાર આવે તેની સરળ અને પ્રામાણિક પદ્ધતિ એ છે કે સર્વ પ્રથમ સદી (શતાબ્દી)ને જુદી કાઢીને જેટલાં વરસ ઉપર હેય તેને ચારે ભાગવા કારણ કે સદીમાં વરસ સિવાય દર ચાર વર્ષે એક લીપ-ઈયર (વર્ષ) આવે છે. તેમજ ૧૦૦ વરસે એક લિપ-ઈયર ઘટે છે. એટલે ૧૦૦ વર્ષમાં ૨૪ લીપ-ઈયરના દિવસે ઉમેરવાં. સદીને મૂકીને બાકીનાં જે વર્ષ છે તેને ચારે ભાગવાથી જે સંખ્યા આવે તેને સનની સાથે ઉમેરી દેવા. અને સાત વાર છે એટલે સાને ભાગતાં જે શેમાં રહે છે તે કોઠામાં બતાવેલ મહિનાની તારીખના ધ્રુવઅંકની આગળથી ગણવું. જે વાર આવે તે જ વાર તે સનની તારીખે જાણવો. તેના થોડાક દાખલા લઈએ.
(૧) કોઈકે પૂછ્યું કે ૧૮૨૮ ની ૮ મી ફેબ્રુઆરીએ કયો વાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com