________________
૧૧૮
માણસે જેટલા આંકડાનો યંત્ર બનાવવા આપ્યો હોય તેને પહેલાં ૩ થી ભાગી જે ભાગફળ આવે તેને વચમાંના ખાનામાં વચ્ચેજ મૂકવી. પછી ત્રીજા, છ, પહેલા અને આઠમા ખાનામાં વચમાં મૂકેલ સંખ્યાથી એક એક સંખ્યા ક્રમશઃ વધારે મૂકવી, તેમજ સાતમા, ચોથા, નવમા અને બીજા ખાનામાં વચમાં મૂકેલ સંખ્યાથી એક એક ઓછી સંખ્યા મૂકવી. એટલે નવ ખાનાન કોઠે તૈયાર થઈ જશે. દા. ત. કોઈએ ૪પ ને યંત્ર બનાવવા માટે કહ્યું તે ત્રણે ભાગતાં ૧૫ આવશે. તે વચમાંની સંખ્યા થશે. એવી જ રીતે ૮૧ ને યંત્ર હોય તો વચમાંની સંખ્યા ૨૭ થશે. તેમનાં યંત્ર આ પ્રમાણે થશે.
૧૮ ૧૧
૧૩
૨૫
૧૪ | ૧૮ ! ૧૨
ગમે તેમ ગણુતાં સરવાળે = ૪૫ થશે અને આને સરવાળે = ૮૧ થશે. સેળ ખાનાને યંત્ર બનાવવાની રીત :
૧૬ ખાનાને યંત્ર બનાવવા માટે બે થી ભાગી શકાય તેવી અને ઓછામાં ઓછી ૩૬ ની રકમ હોવી જોઈએ. સૌથી પહેલાં એ યંત્રના ૧૬ ખાનાં બનાવીને તેમાં અને સરવાળે આવે તે પ્રમાણે બએનાં જોડકાં આ પ્રમાણે સાથેના આઠ ખાનામાં ગોઠવવા ત્રીજા અને ચેથા ખાનામાં ૨ અને ૭ = ૮, પાંચમાં અને છડું ખાનામાં ૬ અને ૩ = ૮, અગીઆર અને બારમા ખાનામાં ૮ અને ૧=૦ અને ૧૩ મા ૧૪ મા ખાનામાં ૪ અને ૫ = ૮ ગોઠવી દેવા. હવે જે રકમ ધારી હોય તેને બે થી ભાગીને જે ભાગફળ હવે તેમાંથી એક ઓછું કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com