________________
૧૧૫
આમાં બન્ને રીતની ગુણ્ય સંખ્યા જે આવી છે તે જ રહેશે અને તે યાદ કરી લેવાની છે. પણ ગુણક સંખ્યા બે અંકમાં અને ચાર અંકમાં કાઢવાની ચાવી આ પ્રમાણે છે. દા. ત. ૮ના ૪ આંકડા મેળવવા છે તો ૮ ને ધ્રુવ માની તેની સાથે જે આંકડે જોઈ તે હોય તેને ગુણાકાર કરવો. જે ૫ ના જોઈતા હોય તે ૮ ૪ ૫ = ૪૫ અને જે ૩ ના જોઈતા હોય તે ૮ ૪૩ = ૨૭ ગુણક થશે.
દા. ત. :–
૧૨૩૪૫૬૭૮
* ૪૫ ૬૧૭૨૮૩૮૫ ૪૮૩૮૨૭૧૬૪ ૫૫૫,૫૫૫,૫૫૫
૧૨૩૪૫૬૭૮
૪ ૨૭ ૮૬૪૧૯૭૫૩ ૨૪૬૮૧૩૫૮૪ ૩૩૩,૩૩૩,૩૩૩
(૨) બીજા ઉદાહરણમાં ૩૩૩ ગુણક્ની ધ્રુવ સંખ્યા છે. તેમાં ૬ ના ૮ આંકડા લાવવા છે એટલે ૩૩૩ ૪ ૬ = ૧૮૮૮ એમ ગુણાકાર કરી ગુણક સંખ્યા તૈયાર કરવામાં આવી છે. આમાં ગુણ્ય સંખ્યા હંમેશા ૩૩૩ ૬૬૭ રહેશે. પણ જે આંક લાવવો હોય તેની સાથે ૩૩૩ નો ગુણાકાર કરી ગુણક સંખ્યા મળી આવે છે. દા. ત. ૪ ના ૮ આંકડા લાવવા હોય તો ૪ x ૩૩૩ = ૧૩૩૨ ગુણક સંખ્યા થઈ
(૩) એવા જ બીજા એકસરખા આંકડા લાવવા માટે કેટલાક પ્રયોગ છે. જેમકે ૮ના એકસરખા આંકડા માટે તે સંખ્યાને ૩ ની ધ્રુવ સંખ્યાથી ગુણાકાર કરો. તેની ગુણ્ય સંખ્યા ૧૫૨૨ ૦ રહેશે. જેમકે ૭ ના ૮ અંક જોઈએ તે ઉ૩ x 9 = 111 અને 1 ના ૮ અંક જોઈએ છ૩ ૪ ૧ = ૭૩ ગુણકથી ગુણાકાર કરવાથી તે આવશે. જુઓ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com