________________
૧૧૪
છુપાવેલ પાસા બતાવવાની રીત :
૮ પાસામાંથી બે બાજુ વહેંચવાનું કહો. પછી જમણી બાજુના જેટલા પાસા રાખ્યા હોય તેને ૨૫ વડે ગુણવા કહા. જે સંખ્યા આવે તેને બમણી કરવાનું કહે અને તેમાં પાંચ ઉમેરા. પછી ડાબી બાજુના પાસા તેમાં ઉમેરી દેવાનું કહો. બધી મળીને જે સંખ્યા થાય તે સાંભળી લે. તેમાંથી પાંચ (૫) ઓછા કરીને ડાબી બાજુના પાસા છુપાવ્યા છે તે કહેવા. અને બાકી જે આંક વધે તેને પાંચે ભાગવાથી જે ભાગાકાર આવે તેટલા પાસા જમણી બાજુએ છે એમ કહેવું. નહીંતર માંથી ડાબી બાજુની સંખ્યા ઘટાડી જમણી બાજુની સંખ્યા પણ કહી શકાય.
દા. ત. સામી વ્યક્તિએ જમણી બાજુ ૪ અને ડાબી બાજુએ ૫ પાસા રાખ્યા. હવે સને ૨૫ થી ગુણતાં ૧૦૦ થયા. તેના બમણા ૨૦૦ થયા. તેમાં પાંચ ઉમેરતાં ૨૦૫ થાય; તેમાં ડાબી બાજુને સરવાળે ઉમેરતાં ૨૧૦ થયા. તે જણાવે એટલે પાંચ બાદ કરતાં ૨૦૫ આવ્યા. તેથી ૫ ડાબી બાજુના પાસા રહ્યા અને બાકી ૨૦ રહ્યા તેને ૫ વડે ભાગાકાર કરતાં ૪ આવ્યા તેથી જમણી બાજુએ જ પાસા છે તેમ કહી શકાય. આમ પણ તેમાંથી ૫ જતાં, જમણી બાજુએ ૪ આવશે.
ગુણકારની સમાન સંખ્યાને જાદુ :
માની લો કે સામા માણસને તેની સંખ્યાના ૮ આંકડા જોઈએ છે તથા બીજા એક ભાઈને ૬ની સંખ્યાના એકસરખા ૮ આંકડા જોઈએ છે. તો તે કઈ ગુણ્ય સંખ્યા અને ગુણક સંખ્યા વડે થઈ શકશે ? તેમાં બે રીત છે –
(૧)
૧૨૩૪૫૬૭૮
૩૩૩૬૬૭
૪ ૮૧
૪ ૧૯૮૮
८८८८८८८८८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com