SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨૨૦૭ × ૫૧૧ SO999999 ૩૭૦૩૭૦૩૭ ૧૧૬ ( ૪ ) એવી જ રીતે ગુણ્ય સખ્યા ૩૭૦૨ ૩૭૦ ૩૭ ને પણ ૩ ની ધ્રુવ સખ્યા રાખી જે સંખ્યા જોઈતી હોય તેની સાથે ગુણાકાર કરીને, ગુણાકાર સાથે ગુણવાથી તે રકમ એકસરખી ૯ આંકડામાં આવશે. દા. ત. ૨ ના ૯ અંક જોઈ એ તા. ૩ ૪ ૨ = ૬ અને ૫ ના ૯ જોઈએ તે। ૩ × ૫ = ૧૫ થી ૩૭૦ ૩૭૦ ૩૭ તે ગુણાકાર કરવાથી તે રકમ નવ અંકમાં આવશે. જુએ : x} અને ૧૫૨૨૦૭ × ૭૩ ૧૧૧૧૧૧૧૧ ૩૭૦ ૩૭૦ ૩૭ × ૧૫ ૨૨૨,૨૨૨,૨૨૨ ૫૫૫, ૫૫૫, ૫૫૫ એવી જ રીતે ૬ ના સમાન આંકડા માટે ૩૭૦૭૩ થી ઉપરની રીતે ગુણાકાર કરતા તે રકમ આવશે. આમ તરત મેટી મેટી સમાન સંખ્યા જોઈ ને ઘણાને જાદુ જેવું લાગશે પણ ખરેખર તે ગણિતના આંકડાઓના જ જાદુ છે. ભાગાકારના કાયડાઓ : ઉપર ગુણુાકારના ૯ આંકડાના અને ૮ આંકડાના જે પ્રયાગા આપ્યા છે તેને પ્રયાગ ભાગાકારના કાયડા રૂપે કરી શકાય છે. તેમાં કાઈ પણ ભાજ્ય સંખ્યા એક સરખી ૯ અંક સુધી મૂકી તેના ભાગફળ (ભાગાકાર) રૂપે ૧૨૩૪૫૬૭૯ ને મૂકી દે! આમાં ભાજક સંખ્યા ગેાઠવવાની છે, તે માટે જે અંદરનેા ક સમાન રૂપે હોય તેને ૯ થી ગુણાકાર કરતાં તે ભાજક સંખ્યા આવશે. જુએ :~~ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અને www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy