________________
૧૦૫
જેમ કે ૬૨૪૬૨ને ગુણાકાર કરવામાં ગુણકમાંથી ૨ ઓછા કરી તેને ૬૦ કરવા અને ૨ ના ફરકને ગુણ્યમાં ઉમેરી દેવાથી તે ૬૪ થયા, એટલે ૬૪૪૬૦=૦૮૪૦ થયા; હવે જે ૨ ને ફરક છે તેને વર્ગ કરતાં ૨૪૨= ૪ આવ્યા. તેને ૩૮૪૦માં ઉમેરતાં ૩૮૪૪ ગુણાકાર આવ્યો.
(૨) બીજી રીત : દા. ત. ૧૨ x ૬૨ ને ગુણાકાર કરવો હેય તો તેમાંના શાક અને એકમને બે ભાગમાં છૂટા કરવા. જેમકે ૬ અને ૨ દશકને દશક સાથે અને એકમને એકમને એકમ સાથે ગુણાકાર કર. ૬૬=૩૬ અને ૨૨ =૪ બે રકમને બે રકમથી ગુણીએ તે ગુણાકાર ૨ થી ૪ આંકડામાં આવતું હેઈ વચ્ચે એક શૂન્ય ઉમેરવું તે પ્રમાણે ૩૬ અને ૪ની વચ્ચે ૦ રાખતાં ૩૬૦૪ની સંખ્યા થઈ. હવે એકમના આંકડા (છેલ્લાં અંકો) ને એટલે કે ૨ + ર ને દશક હોઈ તેથી ગુણવા તેથી ૨૪ આવશે. હવે ૩૬૦૪ના બે ભાગ કરવા ૩૬ અને ૦૪ તેમાં ઉપરના ર૪ના બે ભાગ કરીને વચમાં ઉમેરવા જેમકે –
+ ૨૪
૩૮૪
-આમ ગુણાકાર ૩૮૪૪ આવ્યો.
વિષમ આંકડાને ગુણાકાર :
આના માટે એક દાખલો લઈએ જેમકે ૨૩ર ૪૩૨૪ને ગુણાકાર કરે છે. તે સહુથી પહેલાં છેલ્લા એકમ ૨૪ અને ગુણાકાર કરવો. તે ૨ x ૪ = ૮ આવ્યા. તે છેલી રકમ ૮ મૂકવી. હવે પાછળ જતાં
કોસમાં ગુણાકાર કરે એટલે કે ૪૪ ૩ = ૧૨ અને ૨ ૪૨ = ૪ થયા. બન્નેને સરવાળે ૧૨ + ૪ = ૧૬ થયો. એમાંથી ૬ અગાઉના ૮ આગળ મૂકી ૬૮ કરી એક વધ્યા રાખ્યા. હવે ત્રણે આંકડાને ગુણકાર » કોસમાં કરવાનું રહેશે. તે આ રીતે કે (!) પહેલી રકમનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com