________________
૧૦૨
અંક સ્મૃતિ કે પદાર્થ સ્મૃતિનાં ૯ અવધાન ૫–૫ના કામથી લેવાં જોઈએ; કારણકે આંકડા અને પદાર્થ છેવટ સુધી યાદ રહી શકે છે, તેમજ વચમાં તેને પુનરાવર્તન કરવાનો સમય પણ મળી જાય છે. ત્યારબાદ શબ્દ સ્મૃતિ એટલે હિંદી કે ગુજરાતી ભાષાનાં શબ્દો કે વાક્ય યાદ રાખવા માટેનાં અવધાને કરવાં જોઈએ. તેનાં ૨૦ અવધાને લઈ શકાય. ત્યાર પછી પધ લોક રચવાનાં અગર તે સંત વાક્યોનાં અવધાને કરવાં જોઈએ. એનાં ૧૦ અવધાને લઈ શકાય. ત્યારબાદ સરળ અને કઠણ એવા ગણિતના ૧૫ પ્રશ્નો લેવા જોઈએ અને અંતે ૧૦ અવધાને ભાષાસ્મૃતિના એટલે કે અપરિચિત ભાષાનાં વાકયો કે શબ્દ યાદ રાખવામાં અથવા યત્રનાં કરવાં જોઈએ. આમ બધા મળીને સે અવધાન આ પ્રમાણે થઈ જાય છે – એક સ્મૃતિનાં તથા પદાર્થ સ્મૃતિનાં
૪૫ અવધાને | શબ્દ સ્મૃતિનાં – ૨૦ અવધાને લોક કે સંસ્કૃત વાક્ય સ્મૃતિનાં – ૧૦ અવધાને ગણિત સ્મૃતિનાં, સ્પર્શનાં કે પ્રકીર્ણ – ૧૫ અવધાને અપરિચિત ભાષા સ્મૃતિનાં તથા યંત્રના – ૧૦ અવધાને
કુલ્લે ૧૦૦ અવધાને આ પ્રમાણે શતાવધાનનાં અવધાનોનું વર્ગીકરણ કર્યું છે. તેમાં પણ પિતાના પ્રખર વિષયનાં થોડાંક વધારે અને બીજાનાં થોડાંક એાછાં કરી શકાય છે. જેમકે લોક રચતાં ન આવડે અને ત્રએકઠાં યાદ હેય તે તેનાં વધારે કરી શકાય. ગણિત સ્મૃતિ કરતાં ભાષા સ્મૃતિ વધારે પ્રખર હેય તે અપરિચિત ભાષાનાં અવધાને વધારે કરી શકાય. કાવ્ય રચતાં આવડે તે તેનાં અને ગાતાં આવડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com