________________
૯૩
સદા
પ્રેમ
૩ રામ ૭ સીતા = રામ સીતા વનમાં જાય છે. ફળ
૫ પાંઉ = પાઉં સાથે ફળ ખવાય છે.
સોટી = સોટી સદા સ્મરણ કરાવે છે. અતિથિ ૧૦ નસ = નસ વાંકી રાખનાર
અતિથિ આવ્યો. ઘી = ઘી પ્રેમથી ખવાય છે.
મા = માના હાથમાં કપૂર છે. આનંદ ૬ ફઈ = ફઈ આનંદમાં છે.
ઉનાળો ૮ સાલ = સાલ ઉનાળામાં ફાવતી નથી.
આમ યાદ રાખવાના શબ્દનું જોડાણ સંકેતો સાથે કરવાથી તે તરત યાદ થઈ જાય છે અને તરત તેને પુનઃસ્મરણ પણ કરી શકાય છે.
આંકડા યાદ રાખવા માટે અવધાન-વિજ્ઞોએ બે રીતે બતાવી છે :-(૧) અંક કથા પદ્ધતિ, (૨) અંક ચિત્ર પદ્ધતિ.
એક કથા એટલે ને એક સાથે આંકડાના શબ્દો ગોઠવીને જે વાક્ય જેવું આવે તેને કઈ એક વાર્તાના મથાળાં રૂપે ગોઠવી લો તે તે સંખ્યા યાદ રહી જશે. દા. ત. કોઈએ ૧૮ ૧૦ ૮૦ની સંખ્યા યાદ કરવા માટે આપી. તેને એમને એમ યાદ રાખવા માટે બહુ જ તીવ્ર સ્મૃતિ જોઈએ પણ બધાને નહીં ફાવે. અવધાન પ્રક્રિયા પ્રમાણે આ બધા અંકોના અક્ષર સંકેત ગોઠવવા પડશે. જેમકે ૧ ને સંકેત
ન” છે; ૮ ને “ટ', ૧ ને “ન', ૦ ને “સ', અને “હ” અને ૦ નો “સ”. એટલે અંક કથા આમ થઈ –
નટ ન સહસ ”. તેને “નટનું સાહસ” રૂપે મગજમાં ગોઠવી શકાશે. હવે તે પ્રકારે આખી વાર્તા ગોઠવી મગજમાં યાદ રાખે. “નટનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com