________________
ચા પાઉં
ચ, જ, ઝ ૫, ય, વ છે, ક, ફ, ખ ત, થ ટ, ઠ, ડ, ઢ લ, ળ, હ, બ, ભ, શ, ષ, સ,
સીતા
ö on 6 még
સોટી સાલ
નસ
તે ઉપર મુજબ એક અંકથી દશ અંક સુધી માટેના અક્ષરે અને પ્રતિનિધિ શબ્દો કે સંકેતો પાકાં કરી લેવાં જોઈએ. હવે તેની સાથે એટલે કે આંકડા સાથે શબ્દો એવી રીતે ગોઠવો કે તરત યાદ આવી જાય.
દા. ત. નવના આંક સાથે સુખ” શબ્દને યાદ રાખો. નવા આંકડાને સંકેત શબ્દ “સાલ” છે. તેની સાથે સુખને જોડશે તે વાક્ય બનશે “સાલ ઓઢવાથી સુખ થાય છે. તેની સાથે એનું ચિત્ર પણ ભેજામાં ગોઠવી લેવું જેમકે સાલ ઓઢેલો માણસ સુખ ભોગવે છે. આમ જે આંકડા સાથે જે શબ્દને ગોઠવવાનો હોય તેને ગોઠવી લઈ ભેજાના ખાનામાં મૂકી દે જેથી પછી જ્યારે પૂછે ત્યારે તેને અવધાન પ્રક્રિયા વડે બતાવી શકાય.
પ્રયોગ માટે નીચેના શબ્દો આપવામાં આવ્યા છે તેને કઈ રીતે આંકડા સાથે જોડતાં તે યાદ રહે તે બતાવવામાં આવ્યું છે – કુમ યાદ રાખવાને જોડવાનો સંકેત યાદ રાખવાનું
= અંક = + વાક્યો ૧ સવિતા જ ચા = સવિતા ચા પીએ છે. ૨ ચંદન
૨ ગા = ગાને માથે ચંદન લગાડયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com