________________
૯૪
સાહસ”. યાદ રહેશે. આમ આંકડાના પ્રતિનિધિ અક્ષર વડે એક કથા યાદ કરી લેવી જોઈએ.
કેટલીક વખત અંક કથાને બદલે અંક-ચિત્ર ગોઠવવું સરળ પડે છે. દા. ત. કોઈકે ૨૪૨૫૪૩ નો આંકડો આપ્યો. તેની અંક કથા તૈયાર કરવા જતાં મોડું થઈ શકે એટલે તાબડતોબ અંક-ચિત્ર તૈયાર કરી મગજમાં ગોઠવવું પડશે. ૨ ને સંકેત અક્ષર “ર', ૪ નો “જ”, ૨ ને “ર”, ૫ નો “પ”, ૪ નો “ચ”, ૩ નો “દ”. એટલે શબ્દો થયા – રાજા રૂપચંદ – તેને યાદ કરી શકાય. બન્ને પદ્ધતિનાં એક-એક અંકના સંકેત અક્ષરે એક કરતાં વધારે હોય છે ત્યાં અર્થવાળું વાક્ય બને તે રીતે શબ્દો લેવા અને સંપૂર્ણ અર્થે પ્રગટ કરે તે રીતે અનુસ્વારો ઉમેરવા જોઈએ.
અભ્યાસ માટે થોડાક પ્રયોગે લઈએ – સંખ્યા સંકેત અક્ષરે અંક વાક્ય
૬૦૧૧૮૮ = છે, શ, ન, મ, ટ, લ - છાશનું માટલુ. ૩૫૮૫૨૧૧૬૮= દ, વ, ૧, ૫, ૨, ૨, ગ, ન, છ, ટ = દીવાળી પર રંગ
ન છોટે. ૩૮૧૬૯૬ = ૬, ળ, મ, ક, ળ, છ = દાળમાં કાળું છે. ૯૪૨૮૮૬ = ભ, મ, ૨, ૩, ળ, છ = ભમરો ડાળે છે.
અવધાન કરતી વખતે એક બીજી વાત યાદ રાખવાની છે કે કઈ સંખ્યાના અવધાનમાં કો આંકડો પૂછવામાં આવ્યો છે? તેનો ખ્યાલ રાખવા માટે તે નંબરના શબ્દ સંકેતો પણ તેની સાથે ગઠવવા પડશે. આપણે અગાઉ એકથી દશ સંખ્યાના પ્રતિનિધિ શબ્દો જોઈ ગયા. તેનો વધારે વિસ્તાર કરી સો સંખ્યા સુધીના પ્રતિનિધિ શબ્દો
આ પ્રમાણે ગોઠવી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com