________________
રીતે વધારી; તે હતી ધાર્મિક સામ્રાજ્ય રૂપે. ઈશુનો શિષ્ય પીટર રોમમાં આવ્યો. તે ત્યાંને બિશપ-ધર્માચાર્ય થયું. તેના કારણે જગતના ઈસાઈઓની નજરે રોમ વધારે પવિત્ર ગણાયું. પીટરની ગાદીના બધા વારસદારે પણ બિશપ થતા ગયા જે આગળ જતા પિપ કહેવાયા. આ પાપની ધર્મના વડા તરીકેની અજબ સત્તા લેકો ઉપર હતી. કોઈ એક ઝઘડામાં એક પોપે ઉત્તર તરફની ફેક નામની જર્મન જાતિની મદદ માગી અને પછી એ જાતિના રાજા કાલ કે ચાન્સને રોમન
ત્રાટ તરીકે અભિષેક થયો. આ રીતે નવા સામ્રાજ્યનો ઉદય થયો. અગાઉનું રોમન સામ્રાજ્ય હવે “Holy Roman Empire” ( પવિત્ર રોમન સામ્રાજ્ય) તરીકે ઓળખાવા લાગ્યું. આ રોમન સાત્રાય લગભગ એક હજાર વર્ષ સુધી ચાલ્યું. નેપોલિયને તેને અંત કયાં પણ પાપનું મન ધર્મ સામ્રાજ્ય આજે પણ એટલું જ પ્રભુત્વશાળી માનવામાં આવે છે.
રોમન સામ્રાજ્યમાં પરંપરા પ્રમાણે ઘણા સમ્રાટ થયા. તેમાં માસ-ઓરેલિયસ, સેલેમાન, ઓગસ્ટસ વગેરે સમ્રાટ શાંતિવાદી, તત્વચિંતક કે પ્રજાનું હિત ચાહનારા હતા. તે ઉપરાંતના લગભગ દર અને જંગલી શાસન પ્રણાલિમાં માનનારા હતા. આમાં નીરો અંગે તે કહેવાય છે કે તેને જે ભયંકર કોઈ ન હતો. તે છતાં રોમન સામ્રાજ્ય એક રીતે જગતને જે વ્યવસ્થિત નાગરિક જીવન અને સુશાસનની જે પ્રણાલિકા સોંપી તે માટે તેનો ઉલ્લેખ કરજ પડશે. રોમન કાયદામાંથી લગભગ જગતના બધા કાયદાઓ ખાસ કરીને યુરોપના દેશના કાયદાઓ ઘડાયા છે અને સુંદર નાગરિક ભાવનાને ત્યાં વિકાસ થયો છે તે એને આભારી છે.
ટુંકમાં રોમન સામ્રાજ્યના ઇતિહાસથી આપણે જાણી શક્યા છીએ કે ત્યાં સત્તાધારી અને ધનવાનેનું વર્ચસ્વ, હંમેશા રહ્યું હતું. સામાન્ય પ્રજા દબાયેલી કે કચડાયેલી રહેતી હતી. પ્રજાનું નૈતિક સંગઠન ન હતું. લોકસેવકની ગરજ સારે એવા કવિઓ, સાહિત્યકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com