________________
આ શહેરની પસંદગી યોગ્ય હતી. તે યુરોપ અને એશિયાને સાંકળતી કડી જેવું હતું. પણ જુનું રોમ તેનાથી દૂર પડી ગયું. તેને જોડવા માટે બે રોમન સામ્રાજ્ય બનાવવામાં આવ્યાં પણ પશ્ચિમના રોમન સામ્રાજ્ય ઉપર બર્બર લેકેએ બહુ જ જલદી કજો કરી લીધો. ત્યારબાદ ગાંથ નામની જર્મન જાતિ ત્યાં આવી. તેણે પણ રોમને લૂંટયું. પછી તેંડાણ અને ફ્રણ લોકોએ પણ તેને ધૂળ ભેગું કરી નાખ્યું.
આ જાતિઓની સફળતાનું બીજું એક કારણ એ હતું કે ત્યાં ખેડૂત તેમજ આમ વર્ગ સીઝરોના ત્રાસ અને કરથી કંટાળેલ હતો. તેણે આ ફેરફારને વધાવ્યો હોય તે આશ્ચર્ય નહીં. આ રીતે પશ્ચિમના સામ્રાજ્યને અંત આવ્યો પણ પૂર્વનું રોમન સામ્રાજ્ય ગમે તેમ કરીને પણ ૧૧૦૦ વર્ષ સુધી ટકી રહ્યું. જો કે તેને આરબ, દૂણ તેમ જ બીજી જાતિને ખરે સામનો કરવો પડ્યો હતો.
ઈ. સ. ૧૪૫૩ માં ઉસમાની તુર્કલકોએ કોન્સેન્ટીલને કજો કર્યું અને પૂર્વના રોમન સામ્રાજ્યને અંત આવ્યો. પછી એ શહેર અંગ્રેજોના કબજામાં આવ્યું. તુર્ક સમ્રાટ અંગ્રેજોના પૂતળાં જે બની ગ. કમાલ પાશા નામના મહાન નેતાના નેતૃત્વમાં તુર્કસ્તાન આગળ વધ્યું અને અંગ્રેજોની પકડમાંથી છુટયું.
કોન્સ્ટન્ટીલ લગભગ ૧૫૦૦ વર્ષ સુધી તુરતાનની રાજધાની રહ્યું. તે વખતના નવા સમ્રાટ કોન્ટેન્ટાઈને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતું. આગળ જતાં આખા સામ્રાજ્યને ધર્મ ખ્રિસ્તી ધર્મ બની ગયે, પણ તેમાં જુદા જુદા પથ પડતાં આપસમાં ઝઘડાઓ ઊભા થવા લાગ્યા. એક લેટિન પંથી જેનું મુખ્ય મથક રોમ બન્યું અને તે રોમન-કેથલિક ધર્મ ચર્ચાના નામે આજે છે. બીજો પંથ ગ્રીક-ચર્ય ઓર્થોડેકસ ચર્ચાના નામે રશિયામાં ફેલાયે. જો કે સામ્યવાદ આવી જતાં હવે તેનું પ્રભુત્વ રહ્યું નથી.
રોમ સાબ્રાજ્ય તો ગયું પણ રેમન લેકોએ તેની મહત્તા બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com