________________
પપ
માઈનરનો પ્રદેશ રેશમના તાબામાં આવી ગયો હતો. પણ આ માન્યતા ખાટી કરી અને રોમન સામ્રાજ્યને અંત આવ્યો ત્યારે વિશ્વની રાષ્ટ્રને બચાવનાર કોઈ ન હતું.
રોમન સામ્રાજયને આજની યુરોપની પ્રજાના પૂર્વજ તરીકે ગણવામાં આવે છે. તેનાં ઘણાં કારણોમાં તેમણે આખા યુરોપને આપેલી ઘણી વસ્તુઓની ભેટ છે. | સર્વ પ્રથમ આપણે જઈશું તો જણાશે કે નાગરિક, નાગરિકસભા, શાસનતંત્ર આ અંગે સર્વ પ્રથમ યુરોપને જે કેઈએ વ્યવસ્થિત વસ્તુ આપી હોય તે તે મને હતા. તેમણે જે કાયદાઓ ઘડ્યા, તે આજે પણ ઘણા પ્રદેશોમાં આધારભૂત મનાય છે. એટલે કે સુશાસનનો પાયે તેણે યુરોપમાં નાખ્યો હતો.
સુશાસન આવતાં સાહિત્ય, કળા અને વિજ્ઞાનની ઉન્નતિ થવી જરૂરી હતી. જો કે રોમન લોકો ગ્રીક લોકો જેટલા લલિતકળામાં આગળ ન વધ્યા કે ન તેમણે દાર્શનિક નવે વિચાર આપે પણ તેમણે સામાં, કાવ્યો-નાટકો અને ખાસ કરીને દુઃખાંત નાટકો લખવાની કળા આપી.
વિજ્ઞાનમાં તે વખતે “લીની” નામના વિદ્વાનની લખેલી Natarac History પ્રકૃતિને ઇતિહાસ આજે પણ વૈજ્ઞાનિકોને માન્ય છે અને તેને ઉગ થાય છે.
કે જેમનસામ્રાજયમાં વધારે પડતા લોકોને કુસ્તી, રમતગમત અને ગ્લેડિયેટરના મરણ યુદ્ધો કે (Chariot Race) રથ દેડમાં રસ હતું તે છતાં રામને એ પકડેલા યુનાની-ગ્રીક દાસોએ ગ્રીક સભ્યતાની ઘણી વાતો અનાયાસે રોમન સંસ્કૃતિને આપી છે. કારણ કે
જ્યાં સુધી લડાઈ, યુદ્ધ અને રમતગમતને પ્રશ્ન હતો ત્યાં સુધી મને સર્વશ્રેષ્ઠ રહ્યા પણ જ્ઞાન-વિજ્ઞાન-દર્શનના ક્ષેત્રમાં યુનાની દાસજ રેમને લોકોના ગુરુ બન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com