________________
૫૪
આંતરવિગ્રહ અને પાયમાલી થવા લાગી.સેનાપતિના દળો આસપાસમાં લડવા લાગ્યાં. તેમાંથી જે જીતે તે નેતા ગણાવા લાગ્યું. એટલે પ્રજાતંત્રની સેનેટપદ્ધતિના શાસનમાંથી એક વ્યક્તિના વર્ચસ્વ જેવું ડિકટેટરશિપ રાજ્યશાસનને પ્રારંભ થયો.
રોમના અનેક સેનાપતિઓમાં પિમ્પી અને જુલિયસ સીઝર એ બે નામ આગળ તરી આવે છે. સીઝરે તે વખતે કાંસને (જે તે વખતે ગેલ કહેવાતું) જીતી લીધું હતું. તેણે ઈગ્લાંડને પણ જીત્યું હતું. આ બન્ને વચ્ચે તીવ્ર હરિફાઈ ચાલી. બન્ને મહત્વાકાંક્ષી હતા. અંતે સીઝરે પિમ્પીને હરાવ્યો અને તે રોમને આગેવાન રાજ્યગુરૂષ બન્યો. તેણે પ્રજાતંત્રીય સેનેટને ઉપલી રીતે તે માન્ય કરી પણ સાથે જ પિતાને રાજ્યાભિષેક થાય તે માટે તેણે વિરોધ ન દર્શાવ્ય. સીઝરની વધતી જતી સત્તાથી અમૂક તેના સાથીઓ ભડક્યા અને તેના એક વિશ્વાસુ સાથી બુટસે તેની હત્યા સેનેટના ફેરમના પગથિયા ઉપર કરી.
પણ સીઝરના મૃત્યુ પછી (ઈ. પૂ. ૪૪) રોમન લોકતંત્ર બચી શકયું નહીં. સીઝરનો દત્તક પુત્ર કવિપસ રાજયનો વડે અથવા “પ્રિન્સેપ” થયો. પ્રિન્સ એટલે રાજકુમાર એ શબ્દ તેમાંથી ઉતરી આવ્યો છે. કટવિપતે રીતસરના સીઝરનું પદ ધારણ કર્યું. સીઝર શબ્દ સમ્રાટ-એકમાત્ર સત્તાધારી ડીકટેટર રૂપે પ્રચલિત થયા, જેમાંથી અંગ્રેજી સીઝર શબ્દ “કૈઝર” રૂપે જર્મનીમાં ગયું અને “ઝાર” રૂપે રશિયન સમ્રાટો માટે વપરાયું. આ એકટવિપસ લકતંત્રને બહારને દેખાવ જાળવી રાખવા માંગતો હતો તેથી તે પિતાને સેનાપતિ (ઇમ્પરેટર) કહેવડાવતે. પણ સીઝર કે ઇમ્પરેટર જેમાંથી એમ્પરર બન્યું–આ શબ્દો આગળ જતાં દબદબાશાહી વૈભવવાળા સમ્રાટના સૂચક બની ગયા.
અગાઉ પ્રારંભમાં એમ મનાયું કે એમ્પરર એટલે આખી. દુનિયાને સ્વામી એટલે રામ “વિશ્વની રાણી” તરીકે ઓળખાવા લાગ્યું. કારણ કે તે વખતે ઇટાલી, સ્પેન, ગલ, (કાસ) ગ્રીસ અને એશિયાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com