________________
૩૩
હથિયાર મળી આવે છે. યજ્ઞમાં પશુનાં હાડકાં મળે છે. આ ઉત્તર ધ્રુવથી આવ્યા હશે પણ અહીં સ્થિર થયેલા જણાય છે. ત્યાં યજ્ઞ પાસે કોઠા હતા અને ધર્મગુરૂઓ દાન આપતા જણાય છે. ત્યાં આજુબાજુમાં છીંડાંવાળી ભૂમિકા છે. ટૂંકમાં ત્યાં પણ રક્ષણ ન હતું. તેઓ આજુબાજુના ઘાસમાંથી ગુજરો કરતા, બાકી હુમલો કરતા. તેથી તર-બરછી વગેરે શસ્ત્રો ખીલ્યાં; યુદ્ધ અને શસ્ત્ર-કળા ખીલી. તે પ્રજા લડાયક અને આક્રમણખોર બની. પડખે અરબસ્તાન રણ પ્રદેશ હતો. સીરિયા પડખે હતું તેથી વેપાર ખીલ્યો. એટલે ત્યાંના લોકો વેપાર, યુદ્ધ અને વિજ્ય એ ત્રણે વાત શીખ્યા. પડખેના પ્રદેશોને એ પ્રજાએ જીતી લીધા; એટલું જ નહીં ત્યાંની સ્થાનિક પ્રજાને સાફ કરતા ગયા. ત્યાંથી તેઓ ઉત્તર પશ્ચિમમાં વધતા ગયા અને તેમણે આજની યુરોપીય સંસ્કૃતિનો પાયો નાખ્યો. તેમનામાં સ્થાનિક પ્રજના નાશની વાત વારસાગત આવી. અમેરિકા પર આક્રમણ કરી ત્યાંની પ્રજાના કેવળ બાર ટકા જ રહેવા દીધા. દક્ષિણ અમેરિકામાં સેળ ટકા જેટલી જ અસલ પ્રજા છે. એવું જ એરટ્રેલિયામાં તેમણે કર્યું. આ રીતે મૂળ પ્રજને ખતમ કરી અને ત્યાં યુરોપીય સંસ્કૃતિનાં પાયા મજબૂત કરતાં ગયા. મારો કહેવાનો ભાવ એ છે કે આમ પ્રજાનું મન ઘડવામાં પ્રકૃતિની મોટી અસર હેય છે.”
શ્રી. પૂજાભાઈ : “માણસ સામે બે ભય છે – (૧) અ. વિકાનું શું થશે ? યુદ્ધમાં મારું શું થશે? “ આજે તે છે કે પારિસ્થતિ બદલ ઈને સમગ્ર દેશ કે ખડના વિનાશને ડર છે પણ અ ૬ યુદ્ધમાં મરવાથી સ્વર્ગ મળશે અને નામ થશે એ આકર્ષણ મે હતું. તે માટે શ્રા વધારે પાકતા. તેમના મનમાં મોટે ભાગે ધર્મ, માનવી કે સંસ્કૃતિની કઈ પણ પડી ન હતી.
સવારના સિકદરની વાત થઈ તેની ફરતાના એક-બે દાખલા આ પુ. એકવાર તે મારતે ઘોડે બજારમાં નીકળ્યો. એકબાઈ ગભરાટમાં આવી અને તેનું બાળક પડી ગયું. સિકંદરે બાળકને ભાલાથી વધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com