________________
૨૪૦
આ રીતે વિશ્વમાં અર્થનીતિના પ્રવાહને ટુકું વિવેચન એનાં તો સાથે મેં કર્યું છે. તે ઉપરથી ધર્મમય અર્થનીતિ કેવી હોવી જોઈએ તેને આપ સહુને ખ્યાલ આવી શકશે.
ચર્ચા-વિચારણું શ્રી પૂંજાભાઈએ ચર્ચાને આરંભ કરતાં કહ્યું. “મોટા ઉદ્યોગો થાય તે નાના ઉદ્યોગોને મરવાનું થાય. પણ આપણા વસવાયાં જનતાને નિત-નવીતતા જોઇએ તે પ્રમાણે થોડા ફેરફાર ન કરે તે પછી તેમને નારાજ થવાને. ભવ + વહી = જન્મની વહી ગયેલી વાતને કહેવાનું સાધન હતું. તેમાં સુધાર ન થાય તે ભવાઈ આવી ભવાઈમાં સુધારે ન થયે તે નાટક આવ્યાં. એટલે ભવાઈનું સ્થાન જવાનું જ.
રેવે આવી તે પહેલાં સાંભળ્યું છે કે વણઝારાઓ પિઠ લઈને ફરતા અને મન માન્યું કરતા. રેલવે આવતાં પહેલાં ઈંગ્લાંડ તરફથી એક પ્રતિનિધિ આવ્યા અને તેમણે વણઝારાઓને સહકારી ધોરણે એ કામ ઉપાડી લેવાનું કહ્યું. પણ બધા આનાકાની કરીને ટળી ગયા. તેમણે એનો ધંધે છે. અને આજે સરકાર હસ્તક તે છે અને તે સારું એવું કમાઈને આપે છે !”
શ્રી રવજીભાઈ: આજની અનીતિની દેટ ભારતીય સંસ્કૃતિની વિરૂહ છે. ગાંધીજીએ તે પારખી લીધેલું અને તેમણે આ ક્ષેત્રને પણ તેને પુટ આપ્યા હતા. પણ દુર્ભાગ્ય એ છે કે ગાંધી વિચારોને જેમને સીધે વારસો મળ્યો છે તે પરિબળો તેને સમજી શક્યા નથી; અને સમજ્યા છે તે કોંગ્રેસને સમજાવવામાં સફળ થયા નથી.
હમણાં આર્થિક નીતિ રાયે પિતાના હાથમાં લીધી છે. તેમાં પ્રજાની સકિત મળવી જોઈએ. તે પણ પ્રજાની શકિત ઠેઠ નીચલા સ્તથી એટલે કે પછાત વર્ગ, ગામડાં, માતૃજાતિ વગેરેથી શરૂ થવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com