________________
૨૪૮
અંગે એક લેાકસંગઠન વાળુ મંડળ અને જે નફેા નકકી કરીને બધાને વહેંચે તેમજ નફાની વહેંચણી બધાને કરી આપે. ખાનગી માલિકીના યંત્રોમાં હરિફાઇમાં ઊતરવું પડે છે. તેથી તે આપણી અનીતિને અનુકૂળ નથી.
સર્વાદયના કેટલાક મિત્રો સહકારી ધેારણે ચાલતા યંત્રાની મર્યાદામાં માનતા નથી. તેએ! રેંટિયાથી માંડીને અંબર સુધી પહેોંચી ગયા છે. પણ ત્યાંથી આગળ જવાના બદલે ત્યાંજ અટકી ગયા છે. હમણાં સર્વેયમાં એક સુધારક વર્ગ ઊભા થયા છે જેણે સ્વીકાર્યું છે કે કેાઈને એકાર ન રાખવા હોય તે। યંત્રાની સહકારી ધેારણે ગાઢવણુ થવી જરૂરી છે.
આજથી દશ વર્ષોં ઉપર ધંધુકા સહકારી જીન વખતે પૂ. મહારાજશ્રીએ યત્રાની મર્યાદા બતાવી હતી. તે વખતે અમારા જેવાને થતું કે મહારાજશ્રી સમાજવાદીની જેમ કેમ વિચારે છે? યંત્ર તે હાવાંજ ન જોઈ એ પણ તે વખતના તેમના વિચાર આજે સ્વોકારાઈ ગયા છે. અણ્ણાસાહેબ, ઝવેરભાઇ, જયપ્રકાશજી જેવાએ આ વિચાર સ્વીકાર્યાં છે. ગાંધીવાદી લેાકેા પણ માનવા લાગ્યા છે કે યંત્રને ઉપયેગ સહકારી ધારણે કરવા પડશે. તાજ વિશ્વના યંત્રાઘેગવાદ સામે ટકી શકાશે.
અમારે ત્યાં પણ અમે એક લેટ દળવાના યંત્રના સહિયાર પ્રયાગ કર્યાં છે. તેની માલિકી ગ્રામ સમિતિની છે. હાથે દળેલા લેટ ખાનાર માટે એએક ધર એવાં રાખ્યાં છે; જેમની પાસેથી દળાવીને દાઢા ભાવના પૈસા આપવા એમ નકકી કર્યુ છે. યંત્રમાં દળાય તેના દૃશ આની ભાવ રાખ્યા છે. એમાં ગાંધી અર્થનીતિ રાખવામાં આવી છે કે કાઈ બેકાર બને નહીં, હરીફાઈ ન કરે, પૂરતી આજીવિકા બધાને મળે. યંત્ર મર્યાદા અને યંત્ર વિવેક અગે ગાંધી ગ્રૂપ જાગૃત થતું જાય છે તે શુભ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com