________________
૨૨૭
નહીંતર ધીમે-ધીમે કોંગ્રેસ સામ્યવાદ તરફ ઘસડાઈ જશે અને દેશ સામ્યવાદ બની જશે.
- હવે જે સ્વતંત્ર પક્ષ આવે તે શું થાય? તે જોઈએ. તેના કારણે માલિકી હકક વધે; સ્થાપતિ હિતો વધે અને પાછું પણ ચાલું થઈ જાય; નકારી પણ વધતી જાય. રહી સામ્યવાદને રોકવાની વાત. તેને તે શેલણથી પોષણ મળે છે. વિયેટનામમાં સ્વતંત્રતાની લડાઈ માટે અને સામ્યવાદને એકવા કેઈ સ્વતંત્ર પક્ષવાળો ન ગયો કે ન કોઈ કોરિયાની મદદે ગયું. ત્યાંના ૨૫ થી ૩૦ ટકા માણસે માર્યા ગયાં છતાં સામ્યવાદ ન અટકી શકે. ભારતમાં એક તરફ નફાખોરીને ઉત્તેજન આપી આંતર-વિગ્રહને વધારે છે. આ બન્નેને મેળ બેસન નથી. આ સ્વત ત્ર પક્ષને ટેકો આપી શકાય નહીં.
હવે જે લેકશાહી છે. ત્યાં સમાજવાદને રાજ્યદરા આણી શકાય એવું પણ ઘણા માને છે. એમ થાય તે વ્યક્તિના ચૈતન્યને વિકાસ અટકી જાય અને વ્યક્તિગત સ્વાતંત્ર્ય ન ખીલે. આમ તે કોંગ્રેસ પણ નાના નાના છટકા, પંચાયતો વડે સત્તાનું વિકેન્દ્રીકરણ ને લેકશાહી લાવવાને આધ્ર અને રાજસ્થાનમાં પ્રયોગ કર્યો છે, ગુજરાતમાં કરવા માગે છે પણ તેમાં જે કડી ખૂટે છે તે એક તે જનસંગઠન વડે થવું જોઈએ; નકે રાજય વડે. તે માટે મૂડીવાદ કે સ્થાપિત હિતવાદને પોતા
સ્વતંત્ર પક્ષની જરૂર નથી પણ વિકન્દ્રિત લેકશાહી માટે નીતિ નિષ્ઠજન-સંગઠને અને ધર્મલક્ષી જનસેવક સંગઠનની વધારે જરૂર છે.
હવે સમાજવાદને માનનારાં ત્રણ પક્ષે રહે છે -કોગ્રેસ, સમાજવાદી અને પ્રજા સમાજવાદી પક્ષ. આ ત્રણેય લોકશાહીને માને છે. ત્રણેની એકતા અને જરા વિગતવાર જોઈ એ. ડો. લોયા સમાજવાદી જૂથમાંથી હમણાં જ છૂટા પડયા. સમાજવાદના બીજા કર્ણોધાર આચાર્ય કૃપલાણી હા. જેઓ તેમાંથી છૂટા પડયા હતા અને તેમણે કૃષક સમાજવાદી પક્ષ રો હતે. આ કૃપાલાણીજી જ્યારે કોંગ્રેસના પ્રમુખ થયેલા ત્યારે તેમણે કહ્યું. “ ગ્રેસમાં બીજા વિચારની પાંખ ન હોવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com