________________
૨૧૯
ઝાડાને આપસમાં નિકાલ થવાની તટસ્થ ભૂમિકા કલબ સત્તાએ પૂરી પાડી અને એના પ્રયત્નોથી એટલું થયું કે કેટલીક ચેકીઓ, જેના ઉપર ચીને કજો કરી લીધું હતું તે છોડી દીધી. હજુ કેટલીક બાકી છે. પણ પ્રયત્ન ચાલુ છે. ચીને કલંબે પ્રસ્તાવ સ્વીકાર્યો નથી. ભારતે પંડિતજીની રાહબરી તળે અક્ષરશઃ સ્વીકારી જગતભરમાં પિતાની ઊંડી સક્રિય તટસ્થાની છાપ પાડી છે કે શાંતિથી પતાવટ કરવાની ભારતની નેમ છે.*
અહિંસા, પ્રેમ, સહઅસ્તિત્વ શાંતિપૂર્ણ છતાં સક્રિય તટસ્થતા આ બધા આદર્શોને આજને વિશ્વ વ્યાપી પ્રચાર માટે ભાગે કોંગ્રેસને આભારી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં અહિંસાના પ્રચાર માટે કોગ્રેસ જ માધ્યમ બની શકે છે. ગ્રામ સ્વરાજ્ય, શાંતિ સેના તેમજ શુદ્ધિ પ્રયોગોમાં કેગ્રેસ જ વધારે મદદરૂપ થઈ શકે. એટલે અનુબંધની દષ્ટિએ કોંગ્રેસ પક્ષજ સહુથી વધારે સમર્થ છે તે નિર્વિવાદ છે અને તેને પ્રેરક-પૂરક બળ વડે ટેકે આપી આદર્શ બનાવવી રહી. ૧૪ પક્ષ, સત્તા અને રાજકારણ
શ્રી દુલેરાય માટલિયા • પક્ષ દ્વારા સત્તા વધારી, રાજકારણ ચાલવું જોઈએ એ યુરોપના રાજનીતિને મત છે. ભારતીય સંસ્કૃતિની પરંપરામાં એક પક્ષને પછાડીને બીજો પક્ષ સત્તા ઉપર આવે એ પરંપરા જોવામાં આવતી નથી. અગાઉ રાજા હતા અને ગણતંત્ર આવ્યું ત્યારે નેતા ગણનાયક બને પણ આ બન્ને ઉપર પ્રજાનું નિયંત્રણ હતું.
• કાહિરામાં તાજેતરમાં મળેલ વટસ્થ રાષ્ટ્રોની પરિષદે એ ઠરાવ પસાર કર્યો છે કે કોઈ પણ સીમા વિવાદ આક્રમણથી પતાવ નહિ, શાનિથી સમજતાથી અને મધ્યસ્થતાથી પતાવ. આક્રમણકારને મળેલો વાલ અણુ ધડાકા બંધ કરાવવા એવું એવું કહીને એ પુરવાર કર્યું કે ચીન-ભારત સીમાવિવાદને નિકાલમાં ભારતને આ તટસ્થ રાષ્ટ્રોને નૈતિક ટકે જ છે
–સંપાદક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com