________________
૧૯૫
રાજનીતિ પ્રારંભ અને વિકાસ
[શ્રી દુલેરાય માટલિયા - પ્રવચન ] રાજનીતિ શાસ્ત્રમાં રાજ્ય સંબંધી વ્યાખ્યા કરવામાં આવી છે કે નિશ્ચિત પ્રદેશમાં રહેલી પ્રા નક્કી કરેલા નિયમ પ્રમાણે સત્તા દ્વારા પિતાનું તત્ર ચલાવે તે રાજ્ય છે. રાજ્યનાં આ પ્રમાણે ચાર અંગે બને છે: (૧) નિશ્ચિત પ્રદેશ (૨) તેમાં વસતી પ્રજા (૩) કાયદાકાનૂન (૪) કાયદાઓને પળાવનાર. જે પ્રદેશ જ નક્કી ન હોય તે રાજ્ય કયાંથી થાય ? એ જ રીતે વસતિ ન હોય કે કાયદાઓ ન હોય તે પણ રાજ્ય ન ચાલે. વસતિ માટે જે કાનને ઘડાય તેને પળાવનાર પણ કોઈને કોઈ હવે જોઈએ.
જે વખતે માણસ અકર્મભૂમિકા (જગથિયા અવસ્થા)માં રહે હતો, જંગલમાં વસતો હતો તે તેને વ્યવસ્થાની કોઈ જરૂર ન હતી. તે વખતે કાયદા પણ ન હતા. તેથી કાયદા પળાવનારની પણ જરૂર ન હતી.
સર્વ પ્રથમ કુટુંબ વ્યવસ્થા શરૂ થઈ મોટા કુટુંબનું કુળનું રાજ્ય ચાલતું. દરેક કુટુંબના નિયમો નક્કી કરાયા અને નિયમોને પળાવનાર કુળક નીમાયા. એ કુળકર કુળની વસતિ ઉપર નિયંત્રણ કરતા. એવા નવકુળદરોનો ઉલ્લેખ રેનસૂત્રોમાં મળે છે. વૈદિક ધર્મશાસ્ત્રમાં એને ત્રીય કે ગોત્રપતિ કહેવામાં આવતો હતો. પશ્ચિમમાં કુળને બદલે ટાળી અને એને નિયામક ટેળીનાયક સામન કહેવાતો.
આ કુળકારોને ત્રણ નિયમનું પાલન ખાસ કરીને કરાવવું પડતું – (૧) હકાર, (૨) મકાર અને (૩) ધિક્કાર. હકાર એટલે કે આ કામ તું કરમાકાર એટલે આ કામ તું ન કર અને ધિકાર એટલે જે ઉલટું કરે તેને છૂટો કર ! ભગવાન ઋષભદેવના સમયમાં તેમને લાગ્યું કે જે માણસને છૂટો કરવામાં આવે છે, તે બીજી ટોળીમાં ભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com