________________
૧૮૩
સ
કેલેરી
પ્રોટીન વસા (ફેટ)
ઔસ કાર્બોહાઈડ્રેટ
૧૪ ઔસ લવણ
| ઔસ પાણી
૮૦ ઔસ
૨૫૦૦ થી ૩૫૦૦ સુધી આહાર વિજ્ઞાનની શોધ જે આધ્યાત્મિક દૃષ્ટિએ થાય તે માંસાહાર ધીમે ધીમે મૂકીને વનસ્પતિ અહાર તરફ વળાય અને તેમાં પણ વિકસિત વનસ્પતિ ફળો વડે વધારેમાં વધારે શક્તિવાળો આહાર સસ્તામાં સસ્તા ભાવે દરેકને મળે તે લક્ષ્ય રાખવું જોઈએ.
આરોગ્ય-વિજ્ઞાનને વિકાસ ભારતમાં ભૂતકાળથી થતો આવ્યો છે. પણ આજે નવા નવા રોગ અને નવી નવી એલે પથિક દવાઓની શોધ ચાલુ છે. અગાઉના વૈદ્યોની દષ્ટિ એ હતી કે રોગ જ ન થાય, રોગીઓ ઓછા થાય એટલે તેમણે આહાર, મધ્ય અને ઋતુચર્યા ઉપર ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. પણ, આજે ડેાકટર નવા નવા રોગો કહીને લોકોના શરીરને તેમની દવાઓની પ્રયોગશાળા બનાવે છે અને એમાત્ર આર્થિક લાભ જ તેઓ મેળવવા માટે પ્રયત્ન કરે છે. તેઓ માનવજાતિનાં દર્દો દૂર કરવા માટે સેવાવૃત્તિ ધારણ કરે તે ઘણું રોગો પિતાની મેળે અટકી જાય અને સમાજ સ્વાથ્ય ઘણું સારું રહે.
ભારતની વૈદકીય ચિકિત્સા તેમ જ પ્રાકૃતિક ચિકિત્સા પ્રણાલી સસ્તી, સારી તેમ જ વિલંબ થાય છતાં રોગને જડમૂળથી કાઢનારી છે. એલોપથિક દવા રોગને નિકાલ કરવા કરતાં તેનું ઉપશમન કરે છે. દાબે છે પણ તે ફરી ઉથલો મારી શકે છે કે નવા રોગને જન્મ આપી શકે છે. એટલે આવા ડોકટરોના ચક્કરોમાંથી છૂટાય તે વધારે સારું છે. અકસ્માત કે દુર્ઘટના વખતે ન છૂટકે વાઢકાપ (સર્જરી)ને આસરે લેવે પડે તે જદી વાત છે. એલોપથિકમાં કેટલીક દવા તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com