________________
૧૭૫
શુકને સવારને તારે કહેવામાં આવે છે. એની કક્ષા બુધ પછી આવે છે. બધા ગ્રહે કરતાં એ વધારે ચમકદાર છે. ચંદ્રમાની જેમ એની કળાઓ છે.
શુક્ર પછી પૃથ્વી આવે છે. બીજા ગ્રહો ઉપરથી જોવામાં આવે તે પૃથ્વી પણ ચમકતા ગેળા જ લાગે છે. તે સૂર્યની પરિક્રમા કરે છે અને ચંદ્રમાં તેની પરિક્રમા કરે છે. પૃથ્વી બુધ અને શુક્ર કરતાં મોટી છે.
મંગળ પૃથ્વી કરતાં મોટી કક્ષામાં, પરિક્રમા કરે છે. તે પોતાના લાલ પ્રકાશના કારણે ઓળખાય છે. મંગળ ઉપર જીવ છે કે કેમ એ તો નક્કી થયું નથી; પણ ત્યાં વરસાદ પડે છે; બરફ શિયાળામાં જામે છે તે નક્કી થયું છેમંગળની પરિક્રમા કરનાર બે ગ્રહો છે.
બૃહસ્પતિ બહારના ગ્રહમાં છે. તે સૂર્યની પરિક્રમા કરનાર પાંચમ ગ્રહ છે. એને વ્યાસ પૃથ્વી કરતાં ૧૧ ગણે વધારે છે. તેની પરિક્રમા કરનાર નવ ગ્રહ છે. તે અત્યંત ચમકાર પિડ રૂપે નજરે ચડે છે.
શનિ બૃહસ્પતિ પછી આવે છે. તેની ચારે બાજુ ત્રણ ચપટી ગોળાકાર ચૂડીઓ છે. તેની પરિક્રમા કરનાર પણ નવ ગ્રહે છે.
વરૂણની શોધ ૧૭૮૨ માં થઈ. સૂર્યની એક પરિક્રમા કરવામાં તેને ૮૪ વર્ષ લાગે છે. દુરબીનમાં તે એક લીલા રંગના બિંબ જે નજરે પડે છે. તેની પરિક્રમા કરનાર બે ઉપગ્રહ છે.
- વરૂણ કેવળ દૂરબીનથી જ નજરે પડે છે, તેને રંગ લીલે છે. સૂર્યની પરિક્રમા કરવામાં તેને પણ ઘણે સમય ચાલ્યા જાય છે.
સૌથી બહારને પ્રહ યમ (Plato ) છે. તે બહુ જ નાને છે પણ તેને સૂર્યની પરિક્રમા કરવામાં ૨૫૦ વર્ષ લાગે છે. તેની શોધ પણ ૨૫૦ વર્ષ થયાં થઈ છે.
અંદર અને બહારના પ્રસ્તાની વચ્ચે અવાંતર નામના ઘણાં પિડે છે. સૌરમંડળના કેંદ્રમાં સૂર્ય છે. જા જા રહો અને ઉપગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com