________________
૧૭૬
પિોતપોતાની કક્ષામાં રહીને તેની પરિક્રમા કરે છે. દરેક ગ્રહ પિપિતાને સ્થાને રહે અને કક્ષા બહાર ન જાય તે વ્યવસ્થા સાચવનાર ગુરુત્વાકર્ષ
ને સિદ્ધાંત છે. જેની આઈઝેક ન્યૂટને શોધ કરી અને તેને જ આઈન્સ્ટાઈન સાપેક્ષવાદ કહે છે.
તારાઓ સૂર્ય કરતાં પણ અનેકગણું દૂર છે. તેમજ સૂર્ય કરતાં ઘણા બધા મોટા હોય છે. તે બહુ જ ગરમ હોય છે અને પિતાના પ્રકાશથી ચમકતા રહે છે. સૂર્યની જેમ તે પિતાની ધરી ઉપર નાચતા હેય છે. દરેક તારાની રોમેર પરિક્રમા કરનાર કાળા પિડે દેખાય છે. દરેક તારો પોતાના ગ્રહમંડળ સાથે એક જાતને સૂર્ય છે.
આમ તે તારા અગણિત છે. પણ કેરી આંખે આકાશમાં જોઈએ તો ૩ હજાર તારા ગણી શકીએ છીએ. અગાઉ નવલાખ તારાની વાત આવતી હતી. દુરબીનથી જોતાં ૧૫ લાખ તારા ગણી શકાય છે. આમ તો તારા અગણિત છે. અત્યંત દુર હોવાથી તે મંદ પ્રકાશવાળા દેખાય છે.
પુરાણ કથાઓમાં તો તારાપુંજ નામથી જુદી રીતે વર્ગીકરણ કરી દેવામાં આવ્યું છે. ઉદાહરણાર્થ સપ્તર્ષિ મંડળ, અલ્યા મંડળ તેમજ વ્યાધ મંડળ વગેરે જુદા જુદા તારાપુજે છે. જ્યારે મેઘલી રાત ન હોય અને ચંદ્રમા ન ઊગ્યા હોય ત્યારે આકાશમાં એક પ્રકારની લાંબી સફેદ સડક જેવું દેખાય છે એને આકાશગંગા કહેવામાં આવે છે. તે અગણિત તારામંડળોને સમૂહ છે.
આકાશમાં દૂર દૂર સુધી પથરાયેલ, પૃથ્વીથી ૮,૫૦,૦૦૦ પ્રકાશ વર્ષ તપ્ત પદાર્થની મોટી મોટી રાશિઓ છે, જે દૂરબીનથી જેવાથી હલકા વાદળાં જેવી નજરે પડે છે. તેને નહારિકા કહેવામાં આવે છે.
આખા આકાશમાં ૧૫૦૦૦ લાખ તારા છે અને દૂર દૂર સુધી પથરાયેલી નહારિકાઓમાં તે બીજા પણ ઘણું છે. ખરી રીતે તે સૂર્ય પણ એમાંનો એક તારા છે. સૂર્ય પૃથ્વી કરતાં ૩૩,૨૦,૦૦૦ ગણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com