________________
૧૭૧
તેના ઉપર પડ જામ્યું. પણ અંદર તો ગરમી વધારે જ છે; અને ઊંડા ઉતરીએ તેમ વધારે તાપ જણાશે. દશ હજાર ફૂટ નીચે ઉકળતા પાણી જે તાપ લાગશે. વેશ્વરી અને જવાળામુખી પાણીના સ્ત્રોતે આ વાતને સિદ્ધ કરે છે કે તેમના ઉગમને તાપ બહુ અધિક છે. પૃથ્વીની સપાટીની અંદર નીચે ગરમ પીગળેલ લાવા રસ છે. તેને ઘણા ચાલુ જવાલામુખી પૃથ્વીની સપાટી ઉપર લાવીને ફેકે છે. આમ ઘણું પદાર્થો જામે છે, પીગળે છે કે સ્થિર થઈને ઘન બને છે. તેને ખડક કહેવામાં આવે છે.
આ ખડકે નીચેના પ્રકારનાં હેય છે –
(૧) તલટી ખડકઃ વરસાદ સૂર્યની ગરમી, હવા અને બરફના કારણે જ્યારે પૃથ્વીની સપાટીને તોડતું હોય છે અને પાણી અલગ અલગ સ્થાનમાં વહીને પિતાની સાથે પૃથ્વીના મોટા કણે અને નાના કણને લઈ જાય છે. ત્યારે મોટા કણો નીચે અને ઝીણું ઉપરની સપાટી ઉપર એકત્ર થાય છે. તે તલછટ રૂપે જમા થાય છે. ગરમી અને અન્ય કારણોસર તે થોડા વખત પછી કઠણુ-કડક થઈ જાય છે અને તલટી ખડક રૂપે બને છે.
આ તલફ્ટી ખડકોને નીચેના ભાગમાં વહેંચી શકાય છે :રેતી અને કાંકરાવાળા ખડકે, ચીકણી માટી અને પડવાળા ખડકો, ચૂને, ચમક અને કોલસાના પ્રારંભથી બનેલા ખડકો તેમ જ કાર્બોનેટ સફેટ તથા કલોરાઈડ વડે બનેલા ખડકે.
(૨) યાંત્રિક બનેલ ખડકે: આ ખડમાં અનેક જાતના ખડકોના છૂટા પડેલા ટુકડાઓ હેય છે. આમ અણીદાર પૂણાવાળા પત્થર હોય છે. ચીનાઈ માટી, કેએલીન તેમજ ધાતુના પડે પણ આ ખડકોમાં હેય છે.
() છ વડે બનેલ ખડકે? આ ખડકો થી માછલી કે ઝાડ જેવા જીવોના અવરો જામી જતાં બને છે. તેમાં પણ છવાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com