________________
૧૩૧
(૫) ભૂમધ્ય સમુદ્રની આબોહવાના પ્રદેશે : ભૂમધ્ય સમુદ્રની નજીકના પ્રદેશો જેમાં સ્પેન, પિર્ટુગલ, ઈટાલી, ગ્રીસ અને દક્ષિણ ક્રાંસને સમાવેશ થાય છે. તે ઉપરાંત તેવી આબેહવાવાળા ઉત્તર આફ્રિકા અને અમેરિકાના બધા પ્રદેશ, ઓસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગ, ન્યુઝીલેંડને ઉત્તરદ્વીપ, વગેરે એવી આબોહવાવાળા દેશોનો સમાવેશ થાય છે. અહીંની આબોહવા ખુશનુમા હોય છે. લોકે આનંદી હોય છે. તેઓ વિધા-કળામાં આગળ છે. અહીં દૂધાળાં પશુઓની કમી પણ કાપડ ઉદ્યોગ ખીલ્યો છે. રામ અને ગ્રીસની સંસ્કૃતિને અહીં વિકાસ થયા હતા તેમજ અહીં કવિઓ અને તત્વજ્ઞાનીઓ થયા હતા.
(૬) પશ્ચિમ યુરોપની સમશીતોષ્ણ આબેહવાના પ્રદેશે: (પાનખરનાં જંગલો ) આમાં પશ્ચિમ યુરોપનાં, ઉત્તર ફ્રાંસ, બેલજીયમ, હેલેડ, જર્મની, ડેન્માર્ક તેમજ બ્રિટેનને મધ્ય ભાગ, વગેરેને સમાવેશ થાય છે. હવા તાજગીવાળી, લેક સફેદ ચામડીવાળા, વસતિ ઘીચ. બુદ્ધિમાન અને ઉદ્યમી લેક હેઈને તેમણે વિજ્ઞાનમાં સારી એવી પ્રગતિ કરી છે.
(૭) સમશીતોષ્ણ કટિબંધનાં મેદાને : બધા ખંડેની વચ્ચે આ પ્રદેશ છે. અત્યારે વસતિ ઓછી છે પણ ભવિષ્યમાં પ્રગતિ થવાની શકયતા છે.
(૮) શકુમનાં જંગલે : ઉત્તર ગોળાર્ધમાં ધ્રુવની નીચે શંકુના અ. કારમાં આવેલા પ્રદેશે, જેમકે ઉત્તર કેનેડા, નેર્વે સ્વીડન, ઉત્તર રશિયા, તેમજ સાઈબીરિયાનો આમાં સમાવેશ કરી શકાય. અહીંની નદીઓ ઉત્તર ધ્રુવના મહાસાગર તરફ વહેતી હેઈને વિકાસની શક્યતા ઓછી ગણાય છે.
(૯) ઠંડા રણના પશે : તે ધ્રુવની નજીક આવેલાં છે. ઠંડી બહુ પડે છે, ત્યાં શિયાળે નવ-દશ માસ ચાલે છે. ત્યાં વસતિ કે સંસ્કૃતિનો વિકાસ ઓછો.
(૧૦) મધ્ય ચીનના પ્રદેશો : મધ્ય ચીનના પ્રદેશે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com