________________
૮૭
વખતમાં ચ ંગેઝખાન નામના લુટારૂ સરદારે સિધુ નદી સુધી આવીને
લુટ ચલાવી હતી. આમ જે મુસલમાને ધર્મના નામે એક હતા. તે સત્તા માટે આપસમાં લડવા લાગ્યા અને સત્તા માટે ધાર્મિક વડાની પશુ પરવાહ તેમણે ન કરી. આ બીજા મુસલમાનેાના હુમલા, તુર્ક–મેાગલાના ચાલુ જ રહેતા. જેને દિલ્હીની સલ્તન લાંચ કે ધન આપીને પાછા વાળતી. તેના કારણે મેાગલેા—તુ હિંદમાં આવીને વસવા લાગ્યા.
ગુલામ વંશ પછી ખિલજી વંશમાં અલાઉદ્દીન ખિલજીનું નામ ઉલ્લેખનીય છે. તે પોતાને કાક્રાને ભેટવાના બહાને ખંજર હુલાવી ગાદીએ આવ્યે . તે બહુ જ અવિશ્વાસુ હતા. કદાચ મગાત્રા-તુર્કા બળવા કરે તે બહાને તેણે ત્રીસ હજાર જેટલાં નિર્દોષ મગાલાને મારી નખાવ્યા. તેણે સૈન્ય વ્યવસ્થિત કર્યું. તેને શિક્ષણ આપ્યું અને તેના વડે ગુજરાત-દક્ષિણ માલવા તેમ જ બનારસ સુધીના પ્રાંત કબજે કરી લીધા હતા. દક્ષિણુની લુટમાંથી તે અઢળક સંપત્તિ લઈ આવ્યા હતા. તે હિંદુ સ્ત્રોને પરણ્યા હતા; તેને પુત્ર પણ હિંદુ ઓને પડ્યેા હતેા. તે પાછળના તુ ક ંઈક અંશે બળજબરી અને કઇક અંશે હિંદુઓને વિશ્વાસ જીતવા એ હાઈ શકે. તેનુ'ઈક અંશે ધાર્યું પરિણામ પણ મળ્યુ. હિંદુએ ધીરે ધીરે મુસલમાન થવા લાગ્યા. અમુક ભયને કારણે, અમુક પદ વગેરેના મેહના કારણે તેા. કેટલાક આ ક શા ખરાબ ડાવાના કારણે, તેમ જ ધણા ક્ષત્રિયાએ રાજ્યમાં ઉંચા ઢાફા મેળવવા માટે પણ ઇસ્લામને સ્વીકાર કર્યા હતા. તેમાં એક બીજુ કારણ એ પણ હતું કે વર્ણ વ્યવસ્થામાં શુદ્રો ઉપર જે અત્યાચાર યતે। તેમ જ તેમને લકા ગણવામાં આવતા, તેના ખદર્શ ઈસ્લામમાં બધાને સમાન ગણવામાં આવે છે તે પણું આકષણું રૂપે હતુ.
પણ આમાં મુસ્લિમ રાજાએ જેમ જેમ ક્રુરતા દેખાડતા ગયા તેમ તેમ હિંદુ રાનએ પણ કેસરિયાં કરવામાં અને સ્ત્રીઓ જાહર કરવામાં માનતી થઈ. અલાઉદ્નને યિતાડમાં એનું ભયંકર દૃશ્ય જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com