________________
સાથે મતભેદ થતાં, લશ્કરની નોકરી છોડી દીધી હતી. બેટી વાત આગળ માથું નમાવવા કરતાં પ્રાણપ્રતિષ્ઠાને ત્યાગ કર એ ગુણ ટોલસ્ટોયને વારસામાં મળે છે, એમ લાગે છે. .
તેમના મનમાં સાહસના સંસ્કારે નાનપણથી વણાયેલા હતા. એકવાર એક ઘરડા ઘોડા ઉપર સવાર થઈને જવા નીકળ્યા. ઘોડે ન ચાલી શક્યો એટલે ચાબુક માર્યો. પણ, ચાબુક તૂટી જતાં તેમણે બીજે ચાબુક નેકર પાસે મંગાવ્યું.
તે નેકરે કહ્યું : “ જરા પણ દયા નથી આવતી. આ તે ઘરડું પ્રાણ થયું. કંઈક તો તપાસ કરો !”
નેકરના શબ્દો તેમના કાનમાં સેંસરા ઊતરી ગયા. તેમણે ઊતરીને જોયું કે ઘડાનાં નસકેરાં કૂલે જતાં હતાં. મોંમાંથી પણ છતાં હતાં અને તેણે પૂછવું બીકના કારણે બે પગ વચ્ચે દબાવ્યું હતું. તે જોઈને તેમનું અંતઃકરણ ઘવાયું અને તેમણે ઘોડાને જઈને બચી ભરી. પ્રેમથી તેની માફી માગી. કહેવાય છે કે ત્યારબાદ ટેસ્ટો કદિ ચાબુક ઉપાડ્યો જ નહીં; એટલું જ નહીં તેમને માણસોની ગુલામી દશા ઉપર ખૂબ જ કરૂણું પણ ઉપજી હતી.
તેમણે લેકેની ગરીબી, દરિદ્રતા અને કંગાલિયત જોઈ. તેમનું હદય દ્રવી ઊઠયું અને પીડાતી માનવજાતને ઉગારવા માટે તેમણે સત્યની શૈધને પ્રારંભ કર્યો. ભૌતિક સાધનાની વિપુલતા છતાં દુનિયાની સુખ તેમને સંતોષ આપી શકતું ન હતું. તેમણે જગતની દષ્ટિએ ગણાતી સુખ-સામગ્રીનો ત્યાગ કર્યો અને વેચ્છાપૂર્વકની ગરીબીને ધારણ કરી. આ કાર્ય તેમણે ક્રમશઃ કર્યું. તેમની અંદર રહેલ સંસ્કારી આત્મા, લેખક બનીને એ વસ્તુને ઘણું રૂપે જોવા લાગ્યા. તેમના જ શબ્દોમાં એશઆરામ માટે કહેવામાં આવ્યું છે :
મેં મારા જેવા એશોઆરામી, બેઠાડુ, પારકી મહેનત ઉપર જીવનાર શ્રીમંતોને સંગ છેડ્યો. એશોઆરામ આપનારી હજાર વસ્તુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com