________________
અમર છે. ગમે તેવા મહાન અને સત્તાધારી માણસની વાત અસત્ય લાગે તે ન માને ! સત્યને જ સ્વીકારો !” (૨) “બધા દેવો ઈશ્વરના જ અંશ છે. તમે પણ ઈશ્વરના અંશ છે. એટલે સૌથી મોટે દેવ ઈશ્વર છે એમ માને !”
તે વખતે ગ્રીસમાં આમ તો લોકતંત્રીય નગર-રાજ્ય હતા પણ એ નગર રાજ્યમાં વર્ચસ્વ તે ધનિકે અને સત્તાધારીઓનું જ હતું. તેમને સુકરાતની વાત ખૂંચવા લાગી. ગરીબ જાગે તે તેમના ઉપર અમીરાનું વર્ચસ્વ ન રહે. તે ઉપરાંત સામાન્ય રીતે શાસનકર્તાને ઈશ્વર કે દેવ તરીકે ગણવામાં આવતો. એથી શાસકોને ડર હતો કે લોકો
શ્વરને માનતા થયા છે તેમને નહીં માને. - તેથી પ્રજાતંત્રના સ્વામીઓએ સુકરાત વિરૂદ્ધ બે આરોપ માયા –[૧] સુકરાત પ્રજાતંત્રના સ્વામીઓને નિદે છે. તેમના ઉપર એને અવિશ્વાસ છે; [૨] યુવકોને ભડકાવે છે. તેમને વિદ્રોહી (બંડખોર) બનાવે છે.
તેમને કેદ કરવામાં આવ્યા. તેમના ઉપર કેસ ચલાવવામાં આવ્યો. તેમણે ન્યાયાધીશને ચેખેચેખું કહી દીધું : “આ કાર્ય હું ઇશ્વરની આજ્ઞાથી કરું છું. એટલે તેને હું છોડી શક્તા નથી. તેની પ્રેરણથી આ કાર્ય કરું છું. મને તે સાચું લાગે છે, એટલે હું તેને છે ડી શકતો નથી. એ માટે હું માફી માગી શકતો નથી. તેમજ એ કાર્યને બંધ કરવા માટે તમારા માન-પાન મને લલચાવી શકવાના નથી. સત્ય માટે આ શરીર આપવું પડશે તો તે દિવ્યગતિએ આત્મા પ્રયાણ કરશે એમ હું માનીશ.”
અને એથેંસની રાજ્યસભાએ તેમને ઝેરને હાલે આ જે તેમણે સહર્ષ પાસે, ઉમેશ માટે વિદાય લીધી.
અહીં સુકરાતમાં ક્રાંતિ માટે પ્રાણ આપવાની તૈયારી હતી. તેમણે સંસ્કૃતિના જે બી તે વખતે પ્રજામાં નાંખ્યાં તે ન ઉગી થયાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com