________________
વશિષ્ઠ મુનિ વગેરે નામો ઉલ્લેખને પાત્ર છે. આમ તે ભારતમાં સર્વાંગી ક્રાંતિકાર થયાં તેને વિચાર થઈ ગયો છે; પણ ગ્રીસ કે રશિયામાં જે સાંસ્કૃતિક ક્રાંતિકારો થયા તેમને ક્રાંતિના બી કયાંથી મળ્યાં હશે? એ પ્રશ્ન ઉપર વિચારતાં મને લાગે છે કે આર્યોની જુદી જુદી ટુકડીઓ જુદા જુદા પ્રદેશોમાં ગઈ હતી. આ વાત વિશ્વ ઈતિહાસની રૂપરેખા જોતાં જાણી શકાય છે. આ ઉદાત્ત હતા જ સાથે ઉદાર પણ હતા. તેમણે ગ્રીસ વગેરે દેશમાં પિતાનાં વિચાર બીજે રેયાં હોય અને તે બીજે; તે તે પ્રદેશના સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારમાં સંકલિત રૂપે ઊગી નીકળ્યાં હેય એ બનવા જોગ છે..
સુકરાત હવે ગ્રીસના નગર એથેંસના સાંસ્કૃતિક ક્રાંતિકાર સુરાતનું જીવન જોઈ જઈએ. સુકરાત આજે આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ છે, તેનું કારણ . એ છે કે વિશ્વફલક સામે રાખીને તેમણે સત્યની શોધ કરી હતી.
કરાત દેખાવે કદરૂપા હતા, એટલું જ તેમનું હૃદય સુંદર હતું. તેમણે પિતાનું જીવન કઠેર રીતે ગાળ્યું.
તેઓ નિર્ભય થઈને શહેરની શેરીઓ, બજારે અને સાર્વજનિક સ્થાનમાં જતા, ત્યાં જનતાને પિતાની વાત સમજાવવાનો પ્રયત્ન કરતા. ઊંચ-નીચ, ગરબ-અમીર બધા તેમની વાતે દયાનપૂર્વક સાંભળતા. તેઓ કહેતા કેઃ “અભણ રહેવું કે ગરીબ રહેવું એ નુક્શાનકારક નથી; પણ સટ્ટણહીન રહેવું વધારે નુકશાનકારક છે. પ્રયત્ન કરવાથી દરેક શ્રેષ્ઠ અને સદ્ગણી બની શકે છે એ માટે પૈસા કે બુદ્ધિની જરૂર નથી ! શ્રેષ્ઠ બનવા માટે સરળ અને સત્યાગ્રહી બનવું જોઈએ. જ્ઞાન એજ પુણ્ય છે; અજ્ઞાન એજ પાપ છે!
તેમણે મુખ્યત્વે બે વાત કહીઃ “એથેંસવાસીઓ ભૌતિક વસ્તુઓ, એસ-આરામ એ બધી ક્ષણિક વસ્તુઓ છે. સત્ય એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com