________________
ન થયું. એટલે ધોળે દહાડે રાજ્યે તેમના જેવી વિભૂતિને ખલે ઠોકી બેસાડી હતી. કારણકે રાજ્યના આવાં કકૃત્ય સામે કોઈ અવાજ ઊઠાવનાર ન હતું. * *
હજરત મુહંમદે ગરીબીને મારી ગણ; શીલને લેને સંસ્કાર આપે; પણ સંકલન વિના એટલે કે સામાજિક સાચા મૂલ્યને ચાલુ રાખી શકનાર સંસ્થાઓ વિના તે કેટલું ટકે? હજરતે તો એક પગલું આગળ ભરી રાજ્ય ૫ણ લઈ લીધું હતું, પરિણામે ઈશ્વરને સમર્પિત વર્ગ તો ઊભે થયે, તેને ફેલાવો પણ થયે; પણ તે રાજ્ય દ્વારા થયું હઈને તેનું તળ કાચું રહી ગયું. તેઓ સમાજ સંગઠન વડે રાજ્યને સાફ શુદ્ધ ન કરી શકયા. અલબત્ત, તેમણે ધર્મને પુટ રાજ્યને આયે, તે વાત તે યુગ–પ્રમાણે બહુ જ મોટી છે.
આ ત્રણ પુરૂએ સત્યને ગમે તે ભોગે સ્પષ્ટ કહેવું, એ જાતની શહીદીને માર્ગ જરૂર ખુલ્લો કર્યો, પણ સર્વાગી ક્રાંતિ તે ન જ થઈ શકી. કદાચ તે માટે તે વખતની પરિસ્થિતિ એવી હોય તે પણ એક કારણભૂત વાત છે.
(૧૫-૮-૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com