________________
તેમાં ઇજા આવી જતાં તે સામ સાર્વત્રિક થઈ શકતું નથી. કાંતિકારાને મેટા ભાગે પ્રતિષ્ઠાને લેભ જ રોકી રાખતા હોય છે.
• દા. ત. જૈન સાધુઓની વાત લઈએ! તેમાં ઘણું ક્રાંતિકાર બની શકે છે; પણ રમે મને સંધબહાર મૂકશે તે? એ ડરના કારણે પંદર કર્માદિન કરનાર ઘણું આગેવાનેને તેઓ સાફ કહી શકતા નથી કે રાં તે યંત્ર–મીલ વ. કારખાનાં બંધ કરો-કાં આગેવાની કરવી મૂકી દો!.
યુરોપમાં પણ ક્રાંતિકાર થઈ ગયા. દા. ત. સંત-હાંસિસ, તાજ યુગના મહાન સંત જ ગણાય. તેમણે સાધુસંધ એ પણ તેઓ સર્વાગી કાંતિ તો ન જ કરી શકયા.
આજ વાત જરથુસ્ત જેવા મહાપુરૂષને પણ લાગુ પડે છે. તેમણે સૂર્ય, અગ્નિ, જનેઈ, પાદરી વ; તે કાળ પ્રમાણે નવી દષ્ટિએ સ્વીકાર્યા; અનિષ્ટો સામે લડવાનું લેટેને શીખવ્યું, પણ. સજજનોનું સંગઠન ઊભું ન કરી શક્યા. તે વખતના રાજવી-પુરોહિત તેમજ અન્ય લોકો–અસજનેએ મળીને તેમને પણ પ્રાણ લીધે.
જે આ ગ્રીસમાં ગયા ત્યાં સુકરાત જેવા મહાન તત્વજ્ઞાની થયા પણ ગ્રીસના સ્થાનિક લોકો ગુલામ બનીને જ રહ્યા. તે અંગે તેઓ કંઈ પણ અસરકારક કામ ન કરી શક્યા. અંતે તેમને ઝેર ખાતે પી પડ્યો. ત્યાં નિયમો ઘડનાર રાજ્ય બન્યું; નગર બનાવનાર રાજ્ય થયું. શિલ્પકાર શિ૯૫ કંડારે પણ ત્યાં સર્વોપરિતા તો રાજ્યની જ રહી. એ જ સ્થિતિ રોમન સામ્રાજ્ય વખતે હતી. તેથી ધર્મગુરુઓ યજ્ઞ કરી દેવને ભલે રીઝવે. બાકી તેમનું કંઈ પણ ઉપજતું નહીં. તેથી ત્યાં ક્રાંતિને સાંકો જ અર્થ થશે.
ખરેખર તે ધર્મને પકડનાર અને ઝીલનાર સમાજ જ છે; છતાં ઈશુએ પિતાને થોડા શિષ્યો કર્યા પણ લોકસંગઠને અસરકારક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com