________________
૩૭
પ્રમાણે છે કે તે વખતમાં અષ્ટઋષિ મડળ હતું. ધેાખી સુદ્ધાં તેના સભ્યા હતા. પણુ મૂળ લેાકાએ જે જાગૃતિ દેખાડી વિરાધ કરવા જોઈ એ, તે કર્યાં ન હતેા.
પશુ રામ અને સીતા અલગ ન હતાં તે અંગે વામીિ આશ્રમમાં ક્રાઈ આશ્રમકન્યાએ રામની ટીઢા કરી : જે સીતા માટે રામ ઝાડવે ઝાડવે કરતા હતા; તે રામ આજે સેાનાની સીતા બનાવી અશ્વમેધ આરંભે છે.”
..
ત્યારે સીતા તેના જવાબ આપે છે : રામ અને મારી વચ્ચે અંતર નથી. જે વાત અમે એ જાણીએ તે બીજા કાઈ ન જાણી શકે !”
સીતાને વનવાસ આપ્યા બાદ રામે ખીજી પત્ની ન કરી. એણે રામના એકપત્ની વ્રતના ઉત્તમ
આદને અમર કર્યાં છે એ
નિર્વિવાદ છે.
(૧-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com