________________
- બીજી તલ્ફર ચાર વર્ણો તે હતા પણ તેના પ્રેરક બળોબ્રાહ્મણ, ક્ષત્રિય, અને પૂરક બળો-શુદ્ધ અને વૈશ્ય સંગઠિત ન હતા એટલે કહેચીએ રામને વનવાસ અપાવ્યો ત્યારે બન્ને બળે રામને સમજાવવા ગયા હતા પણ સીતાજી ઉમર ધબીએ આક્ષેપ મૂક્યો ત્યારે પ્રજા કે પ્રજા પ્રેરકે તેને સમજાવવા ન ગયા. પરિણામે પ્રજાપ્રિય રામચંદ્રજીને અગ્નિપરીક્ષા આપેલ સીતાજીને વનવાસ આપવો પડ્યો. તે વનવાસ આપવાનું કારણ તે રામની સીતા સાથેની હાર્દિક એકતા હતી અને પ્રજામાં જાગૃતિ લાવવી હતી.
' રામચંદ્રજીએ સીતાને વનવાસ આપે તેની આજસુધી લોકો ટીકા કરે છે કે તેમને સીતાને વનવાસ આપવાને શું અધિકાર હતો? પણ તે વખતની પરિસ્થિતિ એવી હતી કે પ્રજા અને પ્રજાપ્રેરક બળોઅને અાગૃત હતા.
તેમણે તો પ્રજાની જાગૃતિ માટે રાજ્ય કર્યું હતું એટલે એક વખત કહ્યું પણ હતું :
. ... વા નાનામપિ –પ્રજા માટે સીતાજીને ત્યાગ કરવો પડે તે હું તે કરવા તૈયાર છું.
રાજકીય ક્ષેત્રની ક્રાંતિનું એવું છે કે એકલું રાજ્ય કદિ ક્રાંતિ કરી ન શકે. તે માટે લેકે અને લેકસેવકોનાં સંગઠને પણ સાથે હોવાં જોઈએ. ગાંધીજી તે કાર્ય કોંગ્રેસ વડે કરાવી શકયા કારણ કે તેમણે લેક અને રચનાત્મક કાર્યકરોને સાથે લીધા હતા. આજે નેહરૂછ કાંતિપ્રિય વિચારના હેવા છતાં રાષ્ટ્ર સરકાર (કોંગ્રેસ) સાથે જોકસંગઠને અને રચનાત્મક કાર્યકરોનું અનુસંધાન નથી. * શ્રીરામે સીતાને વનવાસ આપીને રાજકીય ક્ષેત્રે જમ્બર ક્રાંતિ કરી હતી અને નજીવી ભૂલને પણ ન ચલાવી શકે, તેનું નામ રામરાજ્ય એ અમર છાપ ઊભી કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com