________________
૨૧૦
સ્ટાલિનના સાથીને પણ ખતમ કરી દેવામાં આવ્યો. તેની કબર ખોદીને તેના મડદાનું પણ નામનિશાન ન રહે તે પ્રયત્ન કરવામાં આવ્યા. સાંસમાં નલિયનને ખતમ કરવામાં આવ્યા. પાલમેંટ બે વખત આવી અને ઈંગ્લાંડમાં પણ કાંસની આ ક્રાંતિની અસર થઈ સામાજિક કાંતિ જર્મનીમાં પણ થઈ અને યહુદીઓને આચાર ખોટો છે, એમ કહી ૫૦,૦૦૦ જેટલા યહુદીઓની કત કરવામાં આવી.
મતલબ કે યુરોપના ઇતિહાસમાં વિરોધીને ખતમ કરવાની જ નીતિ અપનાવવામાં આવી. અમેરિકામાં બે ક્રાંતિવીરો થયા. એબ્રાહ્મ લિંકન અને વોશિંગ્ટન, ત્યાં ગુલામને મુક્ત કરવાને કાયદે આવ્યું પણ કાજીએ ન માન્યા. તેથી યુદ્ધ થયું. એબ્રાહમ લિંકને છેવટે ભગીરથ પુરુષાર્થ કરી અને કષ્ટો વેઠીને ગુલામને મુક્ત કરાવ્યા. વોશિંગ્ટને લોકશાહી પદ્ધતિએ અમેરિકાની સ્વતંત્રતા માટે ચૂંટણી લડી, અમેરિકાને સ્વતંત્ર કરાવ્યું. જેફટસને કહ્યું: “રંગભેદ નીકળી જ જોઈએ” તેના માટે મેટી લડાઈ થઈપણ છેવટે કાંઈ ન થઈ શક્યું; આજે રંગભેદ અમેરિકાને મુઝવનારે થઈ પડે છે.*
યુરોપમાં ક્રાંતિનો અર્થ એવગે બળવાન થવું અને બીજા વર્ગને તલવારના જોરે ખતમ કરવા એમ કરવામાં આવ્યા છે. રાજય હાથમાં લીધા વગર પરિવર્તન થઈ જ ન શકે. આવો આખી ક્રાંતિઓનો ઇતિહાસ ગાંધીજીની નજર આગળ હતા. આ બધામાંથી તેમણે તત્ત્વસાર કાઢયે. વેશિઝનની સંસ્થા વડે ક્રાંતિની અને સ્વતંત્રતાની નીતિ તેમણે અપનાવી; અને કોંગ્રેસ સંસ્થામાં નવું બળ ઊભું કર્યું. મજૂરો અને રચનાત્મક કાર્યકરોનાં સંગઠને ઊભાં કયો અને તેમાં નૈતિક જાગૃતિ આણી. અંબ્રાહ્મ લિંકનની ગુલામને મુક્ત કરવાની વાત સ્વીકારી. તે વખતે
* આજે રંગભેદના વિરોધમાં અમેરિકામાં ની લો દ્વારા શાન્ત અહિંસક પ્રતીકાર કરાય છે, તે પણ સારું લક્ષણ છે.
- સંપાદક * ને કે હવે રશિયા અને અમેરિકા વ. રાષ્ટ્રએ અશુ-અસ્ત્ર પર આંશિક માટે કરાર કર્યા છે, તે શુભચિન્હ છે.
–સંપાદક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com