________________
૨૦૧
માંગે છે, એમ ગણું માનવ કે પશુને જંગલમાં મૂકી દેવામાં આવતા. તે બ્રમણાને દૂર કરવા “જેનરે” એક લાખ પાંડની રસ્સીની માગણી કરી. તેને ઉપયોગ શીતળાવાળી ગાયો ઉપર અને રોગીઓ ઉપર કર્યો. પરિણામે શીતળાના રોગી સાજા થયા. તેના માટે સરકારે મોટી રકમ આપવાની ઓફર કરી પણ તેણે એ વસ્તુ વેંચી નહીં અને દયાપ્રેરિત થઈ અનેક લોકોને એણે સાજા કર્યા.
પશ્ચર : એવી જ રીતે પેશ્વરે કોલેરાની રસ્સી બનાવી. તેને પ્રયોગ પિતાના ઉપર કરી જોયો, તેમાં સફળતા મળતાં લોકહિત માટે તે રીને પ્રચાર કર્યો. એક કંપનીએ કરોડ રૂપિયાનું પ્રલોભન આપ્યું પણ તેણે એને વેંચી નહીં.
મેડમ કયરી : તેણે તેમજ તેના પતિ ડેક્ટર કયૂરીએ રેડિયમની શોધ કરી જેનાથી રોગના સમયમાં મુક્તિ માટે જલદ ઉપચાર થઈ શકે,
આવી જ રીતે પશ્ચિમમાં “પેનિસિલીનના શોધકને પણ ઘણી વધારે રકમની ઓફર મૂકવામાં આવી પણ તેણે નકારી કાઢી. તેણે આરોગ્ય રક્ષા માટે એને ઉપયોગ કર્યો.
મનોવૈજ્ઞાનિકોમાં ઈડ, અન્ડર વગેરે થયા. ગાંડા થવાનાં ઘણાં કારણમાં અતૃપ્ત વાસનાને મુખ્ય કારણભૂત માનવામાં આવી. તેથી તેમણે માનવ-વેગને છૂટથી પિષવાનું વિધાન કર્યું. તે અંગે પુસ્તકો લખાયાં પણ તેનાં ઉંધા પરિણામે પણ આવ્યા. કામ, ક્રોધ વગેરેને ન રોકતાં તેનાં અનિષ્ટ પરિણામે પણ આવવાં લાગ્યાં. સમાજમાં અવ્યવસ્થા થવા લાગી પરિણામે સમાજવિજ્ઞાન (સેશિયોલોજી) ઊભું થયું. તેમાં આગળ વધતાં વિશ્વમાનવશાસ્ત્ર શોધાયું. તેમાં શોધખોળ ચાલુ છે; પહેલ પશ્ચિમના વૈજ્ઞાનિકોએ કરી હતી
આધુનિક વિજ્ઞાન વરદાન કે અભિશા૫? આજે ભૌતિક વિજ્ઞાન, યંત્ર-વિજ્ઞાન અને કૃષિ-વિજ્ઞાનમાં મેટાં સંશોધન થયાં છે. ઝડપી ગતિવાળા વાહન યાત્રાની શોધે વડે દુનિયાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com