________________
૨૦૦
તીરકામઠાં લઈને નીકળી પડતા. થીસલે જ્યારે આ સત્ય રજૂ કર્યું તો લોકોએ તેને નાસ્તિક કહ્યો કારણકે તે વાત બાઈબલથી વિરૂદ્ધ હતી. તેને દેશપાર કરવામાં આવ્યું. આજે જે કે તેની જ વાત છે કે સાચી માને છે.
ગેલીલિયો : આ વૈજ્ઞાનિકે કહ્યું કે “પૃથ્વી ફરે છે!” એ વાત બાઈબલ વિરૂદ્ધ હેઈને લોકોએ તેને નાસ્તિક કહ્યો, યાતનાઓ આપી, જેલમાં કર્યો, ત્યાં માફી મંગાવીને છે. જેથી નીકળતાં મારી ફોક કરી. આજે તે પૃથ્વી-ભ્રમણને તેને સિદ્ધાંત સહુ માને છે.
- બ્ર: આ વૈજ્ઞાનિકે જાહેર કર્યું કે રજ–વીર્યના સંયોગ વગર સંતાન થતું જ નથી. ઈશુની માતા “મરિયમ” કુંવારી હતી અને ઈશું થયા. બાઈબલમાં તેને ઈશ્વરની કૃપા ગણવામાં આવી છે. પણ બંનેએ
જ્યારે તેની વિરૂદ્ધમાં કહ્યું તે ધર્મગુરુઓ ચીડાયા; તેને રીબાવવામાં આવ્યું અને અને તેની માના દેખતા સળગાવી નાખે.
કોપરનિગસ : તેણે દૂરબીન શોધ્યું. ધર્મગુરુઓએ કહ્યું કે એવું રિબીન હેઈજ ન શકે. એ જાદુગર છે અને શેતાન એની અંદર પેઠે છે તેથી તે જાદુમતર કરે છે. શેતાન હોય ત્યાં ભગવાન ન રહેવું કહીને તેને જિંદગી સુધી રીબાવી-રીબાવીને મારી નાખવામાં આવ્યા.
આમાં અઘોગિક ક્રાંતિના પ્રારંભના તબક્કા સુધી વિજ્ઞાનિકો ઉપર ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મગુરુઓ અને, અનુયાયીઓએ જુલમ કર્યા પણ વિજ્ઞાનના ક્ષેત્રે આવાં વૈજ્ઞાનિકોના બલિદાને નિષ્ફળ ન ગયા. અંતે એમ મનાયું કે ધર્મ અને વિજ્ઞાન જુદા છે, પણ સંતબાલજી તેને સમન્વય કરે છે જે ભારતની પશ્ચાદભૂમિકામાં છે. વિનોબાજી અધ્યાત્મ સાથે વિજ્ઞાનને મેળ બેસાડવાની વાત કરે છે.
જેનરઃ જે કે મોટાભાગના આધુનિક વૈજ્ઞાનિક જે શોધ કરે છે તેને પેટટે રજીસ્ટર્ડ કરાવીને પૈસો પેદા કરે છે ત્યારે “ જેનર” જેવા કેટલાક કરૂણાપ્રધાન વિજ્ઞાનિકો નિકળ્યા જેમણે જોયું કે ગાયે રોજ દેહ, તે શીતળાવાળી હોવા છતાં, વાછરડા તેને ધાવે છે અને તેમને પણ એજ રોગ લાગુ પડે છે. તે વખતે શીતળાને દેવી ગણી તે ભગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com