________________
૧૦૩
કહ્યું કે જેલમાં જવા કરતાં મીઠા માટે માથું ફૂટયું હેત તે સારું થાત !
નરહરિભાઈને ધારાસણમાં આંખમાં મરચાં ભભરાવે પણ એ તો અડગ !
આજે જેમને જન્મ છે એ સરદાર તે કહેતા કે “બાયલા ધણીને રોટલા ખવડાવવા એમાં શું સૌભાગ્ય?”
એ દિવસોમાં પરણવા આવતા વરરાજાને કન્યાઓ કહેતીઃ “શ્રીફળ મૂકી દે અને જેલ પધારો!”
એ બધામાં અહિંસક સત્યાગ્રહની બલિદાનની ભાવના ભરનાર ગાંધીજીના કપાળે હંમેશાં કરચલીઓ જ પડી રહેતી. અહિંસાના સંદર્ભમાં જગતનાં રાષ્ટ્ર માટે પ્રાણ પ્રતિષ્ઠા પરિગ્રહ હેમી દેવા તૈયાર થઈ જવું એજ ખરી રાજ્યક્રાંતિ છે, જેને ચીલો ગાંધીજીએ પાડ્યો.
(૩૦-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com