________________
૧૬૮ નામ આપવામાં આવ્યું. કાંતણ, વણાટ વગેરે વસ્ત્ર વિધા તેમણે બધાને શીખવી. તેમને મંત્ર છે.
पुन : समन्यत विततं बयंती –એટલે સાંજે સ્ત્રીઓ અધૂરો તાણે સંકેલી લેતી. એ ઉપરથી તેમણે એ કળા સ્ત્રીઓને પણ શીખવી હતી, એમ લાગે છે. આમ આર્થિક ક્ષેત્રે વસ્ત્ર-ઉદ્યોગની ક્રાંતિ તેમણે કરી હતી. ' પરશુરામજી
એવી જ રીતે પરશુરામજી જેમણે પોતાના પરશુને ઉપયોગ પહેલાં તે બીજાને હણવામાં કર્યો હતો. તેમને સુબુદ્ધિ આવવાથી તેમણે દક્ષિણ હિંદમાં નાળિયેર અને કેળાંને છોડ ઉગાડવામાં બીજા અર્થમાં લોકોને કોદાળી વડે બાગવાની કરવાની પ્રેરણા આપવામાં કર્યો. તે પણ આર્થિક ક્ષેત્રની ક્રાંતિ જ ગણી શકાય. મહાવીર પ્રભુના દશશ્રાવકે
આ પછી ભગવાન મહાવીરના યુગના આનદ વગેરે દશશ્રાવકોને લઈ શકાય. તેમણે અર્થક્રાંતિમાં સાધનશુદ્ધિને આગ્રહ રાખ્યો હતે. ભગવાન મહાવીરના સમયે અગાઉથી એવી માન્યતા ચાલી આવતી હતી કે ગોપાલન કરતાં વેપાર ઉત્તમ છે અને લોકો તે તરફ વળવા લાગ્યા. તે વખતે આનંદ કામદેવ વગેરે દશ શ્રાવકોએ ખેતી અને ગોપાલનને ધંધે આદરી, એક અર્થ-કાંતિ કરી. તેમાં પણ સાધનશુદ્ધિને આગ્રહ રાખે. વેપાર હતો તેની મર્યાદા કરી અને અલ્પાર ભી ધંધાને ઉત્તેજન આપ્યું. ન્યાયનીતિને આગ્રહ, અપારંભ, વેપાર-મર્યાદા અને સાધનશુદ્ધિ આ ચાર વાતે તેમણે આર્થિક-ક્રાંતિ કરી હતી. આ શકહાલપુત્ર શ્રાવક
ભગવાન મહાવીરના દશ શ્રાવકોમાં શાકડાલપુત્ર (સદ્દાલપુર) શ્રાવકે કુંભારને લોકોપયોગી વાસણો બનાવવને) ધ સ્વીકાર્યો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com