________________
૧૩૧
પૂ. નેમિનિઃ “ચર્ચાના મુદ્દાને પાયે ન ચૂકવો જોઈએ. સાહિત્ય ઘણાએ આપ્યું છે. દેશવિદેશમાં ઘણું સમર્થ સાહિત્યકારો થઈ ગયા છે. શેકસપીયર, હેમર, નીત્સ, ગેટ, બનડશે કે બર્ફન્ડ રસેલ વગેરે અનેક છે પણ અહીં જોવાનું એ છે તેમના સાહિત્ય વડે તેઓ પિતે અને સમાજ ને ઉંચે ગયા કે કેમ? એ દષ્ટિએ કિશોરભાઈ મશરૂવાળા આવે છે. સદ્ભાગ્યે ભારતમાં એવું ચિરંજીવ સાહિત્ય ઘણું છે !”
શ્રી. ચંચળબેનઃ “કવિ કાલિદાસ એમાં આવે કે કેમ?”
૫. નેમિનિઃ આપણે એ જ સાહિત્યકારોનાં નામે બહાર લઈએ છીએ જેમણે બધી કમેટીઓ પાર કરી છે. ધર્મમય સમાજરચનાનાં પાયાનાં મૂલ્યોને વિચાર કરી, જાતે આચરી બીજાઓને આચરવાની જેમનું સાહિત્ય પ્રેરણું આપે છે તેવા જ લેકેને સાહિત્યિક ક્ષેત્રના કાંતિકારમાં ગણાવી શકાય.
(૩–૧૦–૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com